લાખ-લાખ ડોલર્સની થપ્પીઓ ફુગ્ગાઓ સાથે બાંધી ઉડાવતો, જીવતો આવી Rich Life

આ ટીનએજે ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક લક્ઝુરીયસ લાઈફની એવી તસવીરો અપલોડ કરી હતી કે જોતજોતામાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ હતી

divyabhaskar.com | Updated - Jan 26, 2018, 05:52 PM
rich teenage do make fly dollars tie with balloon

સાન ફ્રાન્સિસ્કો: જુવાનીમાં પગ મૂકતા ટીનએજર્સને દેખાડો કરવાનો બહુ શોખ હોય છે. આપણે સોશ્યિલ મીડિયામાં ટીનએજર્સની આવી તસવીરો અવારનવાર જોતા હોઈએ છીએ. પણ આજે આપણે એવા એક ટીનએજર્સની વાત કરીશું, જેને 5 વર્ષ પહેલા સોશ્યિલ મીડિયામાં ધમાલ મચાવી હતી.

ભારતીય મૂળના પરમ શર્મા નામના ટીનએજે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં વર્ષ 2014માં ભારે ક્રેજ જગાવ્યો હતો. આ ટીનએજે ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક લક્ઝુરીયસ લાઈફની એવી તસવીરો અપલોડ કરી હતી કે જોતજોતામાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ હતી.

itslavishbitch નામના એકાઉન્ટથી અપલોડ કરેલી આ તસવીરોમાં પરમ શર્મા પૈસાને પાણીને જેમ વેડફતો જોવા મળતો હતો. તસવીરોમાં તે ડૉલર્સની પથારીમાં સૂતો જોવા મળતો હતો. એક તસવીરમાં તો તે બે હજાર ડોલર્સ (અંદાજે સવા લાખ રૂપિયા)ની થપ્પી ફુગ્ગાઓ સાથે બાંધીને ઉડાડતો જોવા મળ્યો હતો. હાથ પણ તે સ્પાકર્લિંગ વૉટરથી ધોતો હતો. ઈન્ટરનેશનલ સેલિબ્રિટી કિમ કાર્દિશિયનની પોસ્ટ પર પરમ શર્માની કમેન્ટ પણ વાઈરલ થઈ હતી. જેમાં તેણે કિમ કરતાં પોતે કેટલો પૈસાદાર છે તેની શેખી મારી હતી.

એક વર્ષ સુધી ઈન્ટરનેટ પર ધમાલ મચાવ્યા બાદ આ કથતિ સુપર રીચ કિડની ઓગસ્ટ-2014માં ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. તેની પર ચોરાયેલો આઈફોન વેચવાનો આરોપ હતો. ત્યાર બાદથી આ ટીનએજના કોઈ સમાચાર આવ્યા નથી.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App