ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Remembering daughter of country Kalpana Chawla on her death anniversary

    ...એ 16 મિનિટ પસાર થઇ જાત તો આજે આપણી વચ્ચે હોત દેશની દીકરી કલ્પના ચાવલા

    divyabhaskar.com | Last Modified - Feb 01, 2018, 05:25 PM IST

    કરનાલમાં જન્મેલી કલ્પના ચાવલા ભારતીય મૂળની અમેરિકન વૈજ્ઞાનિક હતી
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: આજથી ઠીક 15 વર્ષ પહેલા 1 ફેબ્રુઆરી 2003ના રોજ અંતિરક્ષનો એ કાળો દિવસ હતો. આ એ જ દિવસ હતો, જયારે ભારતની દીકરી કલ્પના ચાવલા તેના 6 સાથીઓ સાથે અંતરિક્ષમાંથી પરત ફરી રહી હતી. તેમનું અંતરિક્ષ યાન કોલંબિયા શટલ STS-107 ધરતીથી લગભગ બે લાખ ફુટ ઊંચાઈ પાર હતું એટલે કે તેની સ્પીડ 20 હજાર કિલોમીટર પ્રતિ કલાક હતી. તેણી એટલી નજીક હતી કે આગળની 16 મિનિટમાં જ તેમનું યાન અમેરિકાના ટેક્સાસમાં ઉતરવાનું હતું.

      આખી દુનિયા આતુરતાથી આ યાનના ધરતી પર પરત ફરવાની રાહ જોઈ રહ્યું હતું. ત્યાં જ એક ખરાબ સમાચાર આવ્યા કે નાસા સાથે આ યાનનો સંપર્ક તૂટી ગયો છે અને લોકો કઈ સમજી શકે એ પહેલા ટેક્સાસના ડેલાસમાં 160 કિલોમીટર ક્ષેત્રમાં યાનનો કાટમાળ ફેલાઈ ગયો હતો અને આ ઘટનામાં કલ્પના ચાવલા સહિત 7 અંતરિક્ષ યાત્રીઓના મોત થઇ ગયા હતા.

      આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો અંતરિક્ષમાં ઉડાન ભરનાર દેશની પ્રથમ મહિલા એસ્ટ્રોનોટ કલ્પના ચાવલા વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Remembering daughter of country Kalpana Chawla on her death anniversary
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `