1

Divya Bhaskar

Home » International News » Photo Feature » reason behind miami pedestrian bridge collapse killing atleast 11

એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી

Divyabhaskar.com | Last Modified - Mar 18, 2018, 02:19 PM IST

બ્રિજનું અઠવાડિયા અગાઉ જ નિર્માણ કરાયું અને ફક્ત છ કલાકમાં જ બનાવ્યો હતો

  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં શુક્રવારે ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી નજીક ફૂટઓવર બ્રિજ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે. પુલ ડિઝાઈન ટીમમાં સામેલ એક એન્જિનિયરે કહ્યું કે તેમણે દુર્ઘટનાથી બે દિવસ અગાઉ અધિકારીઓને કહ્યું હતું કે બ્રિજમાં મોટી તિરાડ છે. દુર્ઘટના સર્જાઈ શકે છે. દરમિયાન વધુ એક ઘાયલ મૃત્યુ પામતા મૃતકાંક 11ને વટાવી ગયો છે.

    આ બ્રિજનું એક અઠવાડિયા અગાઉ જ નિર્માણ કરાયું હતું. એન્જિનિયરોએ ફક્ત છ કલાકમાં આ બ્રિજ બનાવ્યો હતો. જોકે તેનું ઉદઘાટન થવાનું બાકી હતું. આ પુલ 950 ટન વજન ધરાવતો હતો અને 174 ફૂટ લાંબો હતો. ફ્લોરિડા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી નજીક આ ફૂટઓવર બ્રિજ યુનિવર્સિટી કેમ્પસ અને સાઉથ ફ્લોરિડાના સ્વીટવોટર શહેરને પરસ્પર સાંકળે છે. જ્યારે આ બ્રિજ ધસી પડ્યો તે સમયે વાહનો ટ્રાફિક લાઈટ પર રોકાયેલાં હતાં જેના લીધે બ્રિજ નીચે 9 કારો દટાઈ ગઈ હતી.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ, દુર્ઘટનાની વધુ તસવીરો...

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી

    નિર્માણમાં 93 કરોડ રૂ. ખર્ચ થયા

    આ ફૂટઓવર બ્રિજનું આયુષ્ય 100 વર્ષ હતું. આ કેટેગરી-5 હેરીકેન એટલે કે સૌથી ભયાનક તોફાન પણ સહન કરી શકે તેવો હતો. તેના બાંધકામમાં લગભગ 93 કરોડ રૂ. ખર્ચ થયા હતા. સામાન્ય લોકો માટે તેને આગામી વર્ષે ખુલ્લો મૂકવાનો હતો.

  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એન્જિ.ની વાત માની હોત તો ના જાત 11 લોકોના જીવ, આપી'તી આ ચેતવણી
  • reason behind miami pedestrian bridge collapse killing atleast 11
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

More From International News

Trending