ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Read story of 67 year old leader who marries with 29 year old girl

    આ નેતાના લગ્ન જોઈને કહેશો- 'દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે'

    divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 04:07 PM IST

    38 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા, મંત્રી પત્ની સાથે હનીમૂન માટે માલદીવ પણ ગયા
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિજય માલ્યા 62 વર્ષની ઉંમરે 38 વર્ષીય પિંકી લાલવાણી સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે, છેલ્લા 3 વર્ષથી તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેઓ ઘણી ઈવેન્ટ્સમાં સાથે દેખાઈ ચૂક્યા છે. અત્યાર સુધી બન્ને તરફથી સત્તવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જો કે, આ સમચાર પરથી બાંગ્લાદેશનો એક કિસ્સો યાદ આવ્યો છે. બાંગ્લાદેશના 67 વર્ષીય રેલ્વે મંત્રીએ પણ 29 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. જી હાં, તમે સોશિયલ મીડિયા પર આ તસવીર જરૂર જોઈ હશે, પહેલીવારમાં તમને ફેક લાગશે પણ આ હકીકત છે.

      હનીમૂન માટે ગયા હતા માલદીવ

      2014માં બાંગ્લાદેશના વર્તમાન રેલ્વેમંત્રી મુજિબુલ હકે 38 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્ન બાંગ્લાદેશ સહિત આખા દક્ષિણ એશિયામાં ચર્ચામાં આવ્યા હતા. આટલું જ નહીં, આ વૃદ્ધ મંત્રી 29 વર્ષની પત્ની સાથે હનીમૂન માટે માલદીવ પણ ગયા હતા. મુજિબુલની પત્નીએ 2016માં એક બાળકીને જન્મ આપ્યો હતો.

      મેહરમાં આપ્યા હતા ચાક લાખ રૂપિયા

      બાગ્લા ડેલીના રિપોર્ટ પ્રમાણે, નેતાજીએ યુવતી સાથે લગ્ન કર્યાની સામે 5 લાખ ટકા(ચાર લાખ રૂપિયા) મેહર પણ આપ્યું હતું. આટલું જ નહીં, તેમણે તેમની સાળીને પણ એક લાખ ટકા માત્ર ગિફ્ટમાં આપી દીધા હતા. મીડિયા અહેવાલો પ્રમાણે, છોકરીનો પરિવાર ગરીબ હતો. એટલા માટે તે વૃદ્ધ રેલ્વેમંત્રી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ, નેતાના લગ્નની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Read story of 67 year old leader who marries with 29 year old girl
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top