ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Read about Research stations in Antarctica and India Antarctic Mission

  ધરતીના છેડે છે ભારતનો આ બેઝ, માઈનસ 60 ડિગ્રીમાં લોકો કરે છે કામ

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 05:53 PM IST

  બેઝની શરૂઆત ભારતે 18 માર્ચ, 2012માં કરી હતી, દરિયાના લેવલથી અંદાજે 90 મીટર ઊંચાઈ પર કોઈ ટાવર જેવું દેખાય છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ તસવીર એન્ટાર્કટિકામાં આવેલા ભારતના ત્રીજા રિસર્ચ બેઝની છે, જેનું નામ ભારતી છે. આ દરિયાના લેવલથી અંદાજે 90 મીટર ઊંચાઈ પર કોઈ ટાવર જેવું દેખાય છે. આ રિસર્ચ બેઝ ભારતના મૈત્રી રિસર્ચ સેન્ટરથી અંદાજે 3000 કિમી દૂર છે. આ બેઝની શરૂઆત ભારતે 18 માર્ચ, 2012માં કરી હતી. જેથી ઈન્ડિયન એન્ટાર્કટિકા પ્રોગ્રામ માટે સાઈન્ટિફિક રિસર્ચ એક્ટિવિટી થઈ શકે. અહીંયા શિયાળામાં તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને લોકો આ તાપમાનમાં અહીંયા કામ કરે છે.

   - ભારતનું આ રિસર્ચ સેન્ટર એન્ટાર્કટિકામાં સ્ટોર્ન્સ પેનિનસુઈલામાં થાલા જોર્દ અને ક્વિલ્ટી બેના બીચ પર આવેલું છે, જેને મૈત્રી બાદ ખોલવામાં આવ્યું છે.
   - ઉનાળા અને શિયાળામાં બેઝની મેઈન ઈમારતમાં 47 લોકો ટ્વિ શેરિંગના આધારે રહી શકે છે.
   - આ સિવાય ઈમરજન્સી શેલ્ટર્સ કે સમર કેમ્પમાં પણ 25 વધારાના લોકોને રહેવાની વ્યવસ્થા છે. એટલે કે કુલ 72 લોકોને રહેવાની કેપેસિટી છે.
   - રિસર્ચ બેઝ મેન બિલ્ડિંગમાં જ આવેલું છે. આ સિવાય ફ્યુઅલ ફાર્મ, ફ્યુઅલ સ્ટેશન, પાણીનો પમ્પ હાઉસ, સમર કેમ્પ અને મોટી સંખ્યામાં નાના-નાના મોડ્યુલ્સ આવેલા છે.
   - બેઝની મેઈન બિલ્ડિંગમાં લાઈટ, એસી જેવી બેઝિક ફેસિલિટી સાથે કોલ્ડ સ્ટોરેજ, પીએ સિસ્ટમ, સોના, સુંદર લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, લોન્જ અને લોબોરેટરી સ્પેસ છે.
   - અહીંયા બહારની દુનિયા અને ભારતથી કોમ્યુનિકેશન સેટેલાઈટ ચેનલથી મળતા સિગ્નલ દ્વારા થાય છે.
   - શિયાળામાં અહીંયા તાપમાન માઈનસ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 1983માં એક વાર અહીનું તાપમાન માઈનસ 82.2 પહોંચી ગયું હતું.

   34 વર્ષ પહેલા શરૂ થયું હતું પહેલું સેન્ટર

   ભારતના સૌથી પહેલા 1983-84માં એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામથી પોતાનું પહેલું બેઝ શરૂ કર્યું હતું. ત્યારબાદ 1988માં ભારતે અહીંયા મૈત્રી નામના રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી. જો કે, હાલ બરફમાં દબાઈ જવાના કારણે દક્ષિણ ગંગોત્રીને સપ્લાય બેઝ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. મૈત્રી અને ભારતી સેન્ટર કાયમી રીતે કામ કરી રહ્યા છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આ બેઝની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read about Research stations in Antarctica and India Antarctic Mission
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top