ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Read about Pinky Lalwani who get married with Vijay Mallya

  આવી ગ્લેમરસ છે માલ્યાની થનારી ત્રીજી WIFE, 3 વર્ષથી રહે છે લિવ-ઈનમાં

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 01:07 PM IST

  62 વર્ષીય વિજય માલ્યા અને 39 વર્ષીય પિંકી લાલવાણી ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિજય માલ્યા 62 વર્ષની ઉંમરે પિંકી લાલવાણી સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે, છેલ્લા 3 વર્ષથી તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેઓ ઘણી ઈવેન્ટ્સમાં સાથે દેખાઈ ચૂક્યા છે. સૂત્રો પ્રમાણે, બન્ને નજીકના સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે, અત્યાર સુધી બન્ને તરફથી સત્તવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

   એમ કહેવાય છે કે, તાજેતરમાં પિંકી માલ્યાના પરિવાર સાથે જોવા મળી હતી. તેમના નજીકના લોકો જણાવે છે કે, પિંકીના માલ્યા અને તેના પરિવાર સાથે સારા સંબંધો છે. તેમના પરિવારજનોને પણ પિંકીથી કોઈ વાંધો નથી.

   ઉલ્લેખનીય છે કે, પિંકી એમ તો માલ્યાથી ઉંમરમાં ઘણી નાની છે. તેના વિશે કહેવાય છે કે, તેને માલ્યાએ વર્ષ 2011માં કિંગફિશર એરલાઈન્સમાં એરહોસ્ટેસની જોબ આપી હતી. બાદમાં માલ્યા અને પિંકી નજીક આવ્યા. થોડા સમય બાદ લાલવાણી કિંગફિશરની એડમાં જોવા મળી હતી. તે કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે.

   ભારતથી ગયા બાદ તે માલ્યા સાથે લંડનથી લગભગ હેર્ટફોર્ડશાયરમાં રહે છે. વર્ષ 2016માં જ્યારે વિજય મામલા બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગ્યા હતા ત્યારે પિંકી પણ તેમની સાથે હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, તાજેતરમાં તેમણે સાથે રહેવાની ત્રીજી વર્ષગાંઠ મનાવી હતી.

   આગળ જુઓ, વિજય માલ્યા અને પિંકી લાલવાણીની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read about Pinky Lalwani who get married with Vijay Mallya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top