15 હજાર લોકોનો હત્યારો આ DON, ભયંકર આતંક છતા આમ બન્યો'તો લોકપ્રિય

તેણે સરકાર પણ દબાણ બનાવીને તેના માટે સ્પેશિયલ જેલ પોતાના માટે તૈયાર કરાવી હતી

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 03:22 PM
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કિંગ ઓફ કોકીન કહેવાતા કોલિંબિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારે 10થી 15 હજાર લોકોને મારી નાખ્યા હતા અથવા તેમના મોટ માટે તે જવાબદાર હતો. આ વાત કહી છે એ અમેરિકન અધિકારીએ જે પાબ્લોને ખતમ કરવામાં મહત્વની ભૂમિકામાં રહ્યો હતો. અમેરિકાના ડ્રડ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના એજન્ટ રહેલા સ્ટીવ મર્ફીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, પાબ્લો પાસે આખી દુનિયાનો પૈસો હતો. બીજા તસ્કરો પણ તેને પૈસા આપતા હતા. ફ્લાઈટ પણ ઉડાવી દીધી હતી પાબ્લોએ...

પાબ્લો એસ્કોબારને 44 વર્ષની ઉંમરે 2 ડિસેમ્બર 1993ના રોજ મારી નાખવામાં આવ્યો હતો. પરંતુ મોત પહેલા તેણે પોલીસ અને સૈનિકોને ખુબ થકાવ્યા અને ભયંકર આતંક મચાવ્યો હતો. કાર ઉડાવવી કાં તો કોઈ મોટા નેતાનો જીવ લેવો તેના માટે સામાન્ય વાત થઈ હઈ હતી, તેણે પેસેન્જરથી ભરેલી ફ્લાઈટને પણ ઉડાવી દીધી હતી. તેનું સપનું કોલંબિયાના રાષ્ટ્રપતિ બનવાનું પણ હતું. પાબ્લો 1970ના દાયકામાં કોકીન ટ્રેડમાં આવ્યો હતો અને અન્ય માફિયા સાથે મળીને મેડેલિન કાર્ટેલ બનાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON

આ વાત પરથી લગાવી શકાય તાકાતનો અંદાજો

પાબ્લોની તાકાતનો અંદાજો એ વાત પરતી લગાવી શકાય કે, તેણે સરકાર પણ દબાણ બનાવીને તેના માટે ખાલ જેલ પોતાના માટે તૈયાર કરાવી હતી. તેણે શરત રાકી હતી કે જેલના અમુક કિલોમીટર સુધી પોલીસ ના આવી શકે. અમેરિકન એજન્ટ મર્ફીએ કહ્યું કે, તેની જેલ કમ ક્લબ વધારે હતું. જો તે ત્યાં બેસીને ખાલી તેના પૈસા ગણતો તે બચી શકતો હતો. પરંતુ તેણે એવું ના કર્યું.

king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON

આ રીતે થયો હતો લોકપ્રિય 

એજન્ટ મર્ફીથી ઈન્સ્પાયર થઈને જ પાબ્લો પર નાર્કો નામેથી ટીવી સીરિઝ બનાવી છે. મર્ફીએ કહ્યું છે કે, જે હિંસા ટીવી સીરીઝમાં બતાવાઈ છે, તેની સરખામણીમાં હકીકતમાં પાબ્લો દ્વારા કરવામાં આવેલી હિંસા અનેક ગણી ડરામણી હતી. પાબ્લો સહેલાઈથી જજ, નેતા, પત્રકાર અને વિરોધી માફિયાને મરાવી નાંખતો હતો. કહેવાય છે કે, એક સમયે અમેરિકામાં સપ્લાય થયું કોકીનના 80 ટકા ભાગ પર પાબ્લોનો કન્ટ્રોલ હતો. તે સરકારથી લઈને પોલીસ અને સૈન્યમાં લોકોને પોતાની તરફ કરવા માટે વધારે પૈસા આપતો હતો. ચેરિટી પ્રોજેક્ટ અને સોકર ક્લબ દ્વારા તે ઘણો લોકપ્રિય પણ થયો હતો

king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
king of cocaine colombian drug mafia pablo escobar | 15 હજાર લોકોનો હત્યારો આ DON
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App