ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Read about connection of vatican city and shivalinga

    શું 'વેટિકન સિટી' બનવા પાછળનું મૂળ શિવલિંગ છે? આ છે ખાસ રહસ્ય

    divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 02:21 PM IST

    વેટિકન શબ્દ સંસ્કૃતના વાટિકા શબ્દ પરથી આવ્યો છે જેનો આર્થ થાય છે સોસ્કૃતિક કેન્દ્ર
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ હિન્દૂ ધર્મમાં ભગવાન શિવનું એક અલગ જ મહત્વ છે. તેમને દેવોનાં દેવ મહાદેવના નામેથી પણ ઓળખવામાં આવે છે. આખી સૃષ્ટિની રચનાનું કેન્દ્ર બિંદુ મહાદેવને જ માનવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ મહાદેવનું અસ્તિત્વને લઈને ઘણી વાત સામે આવી છે.

      રહેવાસીઓ છે ખ્રિસ્તી ધર્મને માનનારા

      - આજે અમે તમને એક એવા શહેર વિશે જણાવી રહ્યા છીએ જે એક શિવલિંગના આકારમાં બનેલું છે.
      - એક એવું શહેર જેનું બાંધકામ એકદમ શિવલિંગ જેવું જ છે અને ચોંકાવનારી વાત એ છે કે, આ શહેર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં સ્થિત છે.
      - જી હાં, ઈટાલીના રોમમાં આવેલા આ શહેરનું નામ વેટિકન સિટી છે.
      - જો કે, અહીના રહેવાસી ખ્રિસ્તી ધર્મને માનનારા છે પરંતુ તે છતા પણ આ શહેરની બનાવટ શિવલિંગ જેવી છે.
      - આ પાછળનું તથ્ય ઘણું રોચક અને રસપ્રદ છે.

      ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું શિવલિંગ

      - હકીકતમાં વેટિકન શબ્દ સંસ્કૃતના વાટિકા શબ્દ પરથી આવ્યો છે જેનો આર્થ થાય છે સોસ્કૃતિક કેન્દ્ર.
      - લોકો વચ્ચે એવી માન્યતા છે કે, વેટિકન સિટીના ખોદકામ દરમિયાન અહીંયા એક શિવલિંગ મળ્યું હતું અને તેના કારણે આ શહેરનો આકાર શિવલિંગ રૂપે આપવામાં આવ્યો છે.
      - આ વાતની હકીકત એ છે કે, ખોદકામ દરમિયાન મળી આવેલું શિવલિંગ આજે પણ વેટિકન સિટીના એક સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે.

      આખું શહેર એક શિવલિંગ જેવું દેખાય છે

      - વેટિકન સિટી વિશે એમ પણ કહેવામાં આવે છે કે, શહેર ભગવાન શિવને સમપ્રિત છે.
      - જો કે, આ શહેરમાં શિવના અસ્તિત્વની જાણ આજ સુધી થઈ શકી નથી.
      - જો તમે વેટિકન સિટીની ઉપરથી જુઓ તો તમને આખું શહેર એક શિવલિંગ જેવું દેખાય છે.
      - આજે પણ લોકો ખોદકામમાં મળેલા આ શિવલિંગને જોવા માટે જાય છે.
      - જોકે, આ વિશે કોઈ નક્કર પુરાવો તો નથી પરંતુ આર્કિટેક્ચરના આ વિચિત્ર નમૂનાને જે પણ જોવે છે તે ચોંકી જાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Read about connection of vatican city and shivalinga
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `