દુબઈની આ હોટેલમાં ભાણિયાના લગ્નમાં સામેલ થવા ગઈ'તી શ્રીદેવી, લગાવ્યા'તા ઠુમકાં

દુબઈની આ હોટેલમાં ભાણિયાના લગ્નમાં ભાગ લેવા ગઈ હતી શ્રીદેવી, લગાવ્યા હતા ઠુમકાં

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:39 PM
Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી શ્રીદેવીનું હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થઇ ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી UAEના વોલડોર્ફ એસ્ટોરિયા રિઝોર્ટમાં પોતાના ભાણિયા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા આવ્યાં હતાં. યૂનાઇટેડ અરબ અમીરાતના શહેરની વાત થાય તો દુબઈનું નામ જ લોકોના મનમાં આવે છે. પરંતું દુબઈની પાસે સ્થિત રાસ અલ ખૈમાહ સિટી ઝડપથી લોકોને ગમતાં હોલિ ડે ડેસ્ટિનેશન બનતું જઇ રહ્યું છે. આ જગ્યા પારંપરિક કલ્ચર, સૈંડી બીચ અને તમામ એક્ટિવિટીઝ માટે ફેમસ છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

- યૂએઈના નોર્દર્ન ભાગમાં સ્થિત રાસ અલ ખૈમાહ સિટી દુબઈ પછી યૂએઈનું સૌથી પોપ્યુલર હોલિ ડે ડેસ્ટિનેશન બનતું જઇ રહ્યું છે.

- ટૂરિસ્ટ હન ફ્લિંટ પ્રમાણે, આ શહેરમાં કોઇ એરપોર્ટ નથી. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેંડિંગ પછી 45 મિનિટની રોડ જર્નીમાં અહીં પહોંચી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

- ફ્લિંટ પ્રમાણે અહીંનું પારંપરિક કલ્ચર, સુંદર સૈંડી બીચ અને તમામ એક્ટિવિટીઝ તમને એન્ટટેઇન કરી શકે છે.

- અહીં અલ જજીરાહ અલ હમરા નામનું ગામ જોવા લાયક છે. ત્યાં જ, ધયાહ ફોર્ટ ઉપર ક્લાઇમ્બિંગની મજા લઇ શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

- આ પોર્ટને 16મી સદીમાં પહાડ ઉપર એટલાં માટે બનાવવામાં આવ્યું હતું, કેમ કે તેની ઉપર નજર રાખીને અંગ્રેજોનો વિરોધ કરવામાં ઉપયોગમાં લઇ શકાય.

- હવે અહીં આવનાર ટૂરિસ્ટ્સને રિફ્રેશમેન્ટ આપવા માટે પ્રોપર પ્લેટફોર્મ આપવાની તૈયારી છે, જ્યાં પિકનિક બેંચથી લઇને માઉન્ટેન વ્યૂ સુધી બધું જ હોય.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

- હોલિ ડે વિતાવવા માટે એક ટૂરિસ્ટ ફ્લિંટ પ્રમાણે, રાસ અલ ખૈમાહની સુંદરતા દુબઈની નાઇટલાઇફની જેમ નથી, પરંતું અહીંની ડે-લાઇફ રોમાંચક છે.

- આ એક એવી જગ્યા છે, જ્યાં નેચર, ઐતિહાસિક જગ્યા અને ક્લચરલ વસ્તુઓની મજા લઇ શકાય છે, જે તમને અમીરાત જાણવાનો અવસર આપશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

શ્રીદેવી આ હોટની મહેમાનઃ-

- કોસ્ટલાઇન પર સ્થિત વોલડોર્ફ એસ્ટોરિયા રિઝોર્ટ અહીની સુંદર ફાઇવ સ્ટાર હોટલ્સમાંથી એક છે. તેના પોતાના પ્રાઇવેટ બીચ પણ છે.

- આ તે જ હોટલ છે, જ્યાં શ્રીદેવી પોતાના પરિવારની સાથે ભાણિયા અને બોલિવુડ એક્ટર મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા પહોંચ્યા હતાં.

- આ હોટલ કોઇ અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ જેવું જોવા મળે છે. અહીંના રૂમ ખૂબ જ આલીશાન અને વિશાળ છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ હોટલ વિશે વધુ....

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE

- અહીં 18 હોલ ગોલ્ફ કોર્સથી લઇને ટેનિસ કોર્ટ સુધી એન્જોયમેન્ટ માટે તમામ વોટર સ્પોર્ટ્સની ફેસિલિટી પણ મોજૂદ છે.

- ટૂરિસ્ટ ફ્લિંટે જણાવ્યું કે વોલડોર્ફ ફેમિલી, કપલ્સ અને મિત્રો માટે પરફેક્ટ પ્લેસ છે. હોલિ ડે પર રિલેક્સ થવા માટે આ ખૂબ જ સારી જગ્યા છે.

- ફ્લિંટે જણાવ્યું કે અહીં બ્રેકફાસ્ટ, લંચ, પૂલ કેફેથી લઇને ટેસ્ટી ઉમી જૈપનીઝ રેસ્ટોરન્ટ સુધી ફૂડ માટે ખૂબ જ સારા ઓપ્શન્સ છે.

Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE
Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE
Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE
Ras Al Khaimah Near Dubai Next Holiday Destination Of UAE
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App