Home » International News » Photo Feature » rare snow fall in the desert of Saudi Arabia

રણમાં ખીલ્યો બરફ: સાઉદી અરબમાં હિમવર્ષા, સોશિયલ મીડિયા પર ફરતા થયા આ PHOTOS

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 06:25 PM

અરબ ન્યુઝ મુજબ, તાબુકમાં હિમવર્ષાના સમાચાર બાદ આસપાસના વિસ્તારોમાંથી લોકો સમય બગાડ્યા વિના તેની મજા લેવા પહોંચી ગયા હતા

  • rare snow fall in the desert of Saudi Arabia
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ગ્લોબલ વોર્મિંગના ચાલતા મોસમ બદલી રહ્યું હોવાથી તેને સમજી શકવું મુશ્કેલ છે. દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓ પર તો હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, પણ આ વખતે ઠંડીમાં ગરમ અને ઉજ્જડ જગ્યાઓએ ભારે બરફવર્ષા થઇ રહી છે. સાઉદી અરબમાં પણ લોકો આ બરફના સાક્ષી બન્યા હતા. અહીંના તાબુક વિસ્તારમાં બધું જ બરફની ચાદરથી ઢંકાઈ ગયું.

    સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો ફરતી થઇ છે જેને લોકો શેર પણ કરી રહ્યા છે. આ ચોંકાવનારો નજારો એટલે છે કારણકે અહીં આપણને હિમવર્ષા જોવા મળી. હિમવર્ષાની મજા લૂંટવા જામી લોકોની ભીડ...

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો...

  • rare snow fall in the desert of Saudi Arabia
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare snow fall in the desert of Saudi Arabia
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ