Home » International News » Photo Feature » rare photos of snow fall in Iran

બરફથી ઢંકાયેલા ઇરાનના PHOTOS, ભાગ્યે જ ક્યારેય જોયો હશે આવો નજારો

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 11:59 AM

ઇરાનના રસ્તાઓ પર બરફનો કેટલાયે ઇંચ મોટો થર જામી ગયો છે અને લોકો માટે આવવા જવાનું મુશ્કેલ થઇ ગયું છે

  • rare photos of snow fall in Iran
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ગ્લોબલ વોર્મિંગના ચાલતા મોસમનો મિજાજ બદલી રહ્યો છે. દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓ પર હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, પણ આ વખતે ઠંડીમાં ગરમી અને ઉજ્જડ જગ્યાઓએ ભારે બરફ પડી રહ્યો છે. ઈરાનમાં 4 ફુટ સુધી બરફનો થર જામી ગયો છે અને તેહરાન વન્ડરલેન્ડમાં ફેરવાઈ ગયું છે. ત્યાં જ સાઉદીના તાબુક વિસ્તારમાં બધું બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આ જગ્યાઓની તસવીરો મોટાપાયે શેર થઇ રહી છે. જણાવી દઈએ કે, ઈરાનમાં આવી હિમવર્ષા ઘણી મુશ્કેલીથી જોવા મળે છે...

    - ઈરાનની લોકલ મીડિયા અનુસાર, મોસમમાં જોરદાર બદલાવ નજરે આવી રહ્યો છે. અહીં એટલો બરફ પડ્યો છે કે ઝાડ અને ગાડીઓથી માંડીને તમામ વસ્તુઓ બર્ફમાં ઢંકાઈ ગઈ છે
    - રસ્તાઓ પર બરફની મોટી ચાદર પથરાઈ ગઈ છે અને લોકો માટે અવરજવર કરવી મુશ્કેલ થઇ ગઈ છે. કેટલાક આ બાબતની મજા લઇ રહ્યા છે અને કેટલાક છત્રીની મદદથી રસ્તાઓ પર નીકળી રહ્યા છે
    - અહીં હિમવર્ષાને કારણે ઘરોમાં વીજળી ગુલ છે. ત્યાં જ બે મુખ્ય એરપોર્ટ પણ બંધ કરી દેવાયા છે. સરકારમાં તેહરાનની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  • rare photos of snow fall in Iran
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • rare photos of snow fall in Iran
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ