1

Divya Bhaskar

Home » International News » Photo Feature » પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ | Randy couple have love making on a stopped train which stunned passenger

પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ, નજારો જોઈ પેસેન્જર્સ ભાગી ગયા!

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 07:00 PM IST

કપલને જાણે દુનિયાની પડી જ ન હોય એ રીતે ખુલ્લમખુલ્લા અને બધાની સામે સરેના કેટરહામ સ્ટેશને જોવા મળ્યા

  • પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ | Randy couple have love making on a stopped train which stunned passenger
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: એક કપલ ધોળા દિવસે પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં પેસેન્જર્સ સામે કામક્રીડા કરતુ કેમેરા પર ઝડપાયું હતું. આ કપલને જાણે દુનિયાની પડી જ ન હોય એ રીતે ખુલ્લમખુલ્લા અને બધાની સામે સરેના કેટરહામ સ્ટેશને જોવા મળ્યા હતા. ફૂટેજ બતાવે છે કે કપલ ટ્રેનની વિન્ડો પાસે અને પેસેન્જર્સ સામે બધાની નજર સામે કામક્રીડામાં મસ્ત દેખાયા હતા. પ્લેટફોર્મ પર હાજર કેટલાક પેસેન્જર્સ આ દ્રશ્ય જોઈને હસતા હતા તો કેટલાક તેમને ચીઅર અપ કરી રહ્યા હતા.

    આગળ જાણો, સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર યાત્રી શું કહે છે...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ | Randy couple have love making on a stopped train which stunned passenger
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    જો કે આ ફરતો થયેલો વીડિયો બ્લર હતો પણ ત્યાં હાજર લોકો માટે તો શોકિંગ જ રહ્યો. એક તબક્કે તો ડાર્ક વાળ સાથે નજરે પડતી આ મહિલા તેના મેલ પાર્ટનર સાથે સેક્સ એક્ટ કરતા નજરે પડે છે. જે વ્યક્તિએ આ સમગ્ર ઘટનાની ફિલ્મ ઉતારી તેને લાગ્યું કે આ ઘટના સરેના કેટરહામ સ્ટેશને ટ્રેનના પહોંચ્યા પછી શરૂ થઇ હશે. 

     

  • પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ | Randy couple have love making on a stopped train which stunned passenger
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રિટિશ ટ્રાન્સપોર્ટના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,'અમે ફરતા થયેલા વીડિયો અને ટ્રેનમાં બનેલી ઘટના બાબતે જાણીએ છીએ"

     

  • પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનમાં કામક્રીડા કરતું ઝડપાયુ કપલ | Randy couple have love making on a stopped train which stunned passenger

    'આ ઘટનાની તપાસ શરુ કરી દેવામાં આવી છે અને વીડિયોમાં દેખાતા બંને લોકો વિશે જાણકારી આપવા માટે ફોન અને ટેક્સ્ટ નંબર પણ રેફરન્સ 11/04/2018ના 325થી ફરતો કરી દેવામાં આવ્યો છે',એમ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

     

More From International News

Trending