ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Radio host of morning gives birth during live show in usa

    રેડિયો હોસ્ટે લાઈવ શોમાં આપ્યો બાળકને જન્મ, હોસ્પિટલમાં જ ઊભું કર્યું રેડિયો સ્ટેશન

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 12:36 PM IST

    'હું મારા જીવનની દરેક મૂલ્યવાન ક્ષણોને મારા શ્રોતાઓ સાથે શેર કરું છું'
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક રેડિયો પ્રસ્તુતકર્તાએ લાઈવ શો દરમિયાન બાળકને જન્મ આપ્યો છે. ઘટના અમેરિકાના સેન્ટ લુઈસના ધ આર્ક સ્ટેશનની છે. જ્યાં પ્રસ્તુતકર્તાના આ શો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

      પ્રોક્ટરને સોમવારે પ્રસવ પીડા શરૂ થઈ, તો રેડિયો સ્ટેશને હોસ્પિટલની અંદર જ પ્રસારણની વ્યવસ્થા કરી દીધી. બાળકની ડિલિવરી નક્કી કરવામાં આવેલી તારીખ પહેલા જ થઈ ગઈ એટલા માટે તેમને તાત્કાલિક શોની તૈયારી કરવી પડી. પ્રોક્ટર પ્રમાણે, તેના જીવનના આટલી મૂલ્યવાન ક્ષણને શ્રોતાઓ સાથે શેર કરવી શાનદાર અનુભવ હતો, આ મારા જીવનનો સૌથી સારો અનુભવ હતો. પ્રોક્ટરે કહ્યું કે, 'બાળકને લાઈવ શોમાં જન્મ આપવો મારા કામનો જ એક ભાગ હતો જે હું રોજે કરું છું. હું મારા જીવનની દરેક મૂલ્યવાન ક્ષણોને મારા શ્રોતાઓ સાથે શેર કરું છું.'

      બાળકે જન્મ લેતા પહેલા જ રેડિયો પર નામને લઈને વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના ડિરેક્ટર સ્કોટ રોડીએ એક અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, દંપત્તિએ પસંદ કરેલા 12 નામ માટે વોટિંગ શરૂ કરી દીધું હતું. જેમસનના જન્મ સુધી વોટિંગ ચાલતું રહ્યું હતું. પ્રોક્ટરે બાળકનું નામ જેમસન રાખ્યું છે. આ નામ પણ શ્રોતાઓની સલાહ લીધા બાદ રાખવામાં આવ્યું. પ્રોક્ટરના કો-હોસ્ટે આ શોમાં એક ચમત્કારિક અને શાનદાર મોમેન્ટ જણાવી. પ્રોક્ટર હવે થોડા દિવસો સુધી પોતાના શોથી દૂર રહેશે, તે મેટરનિટી લીવ પર રહેશે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Radio host of morning gives birth during live show in usa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `