અજગર તેના વજન કરતાં મોટા હરણને ગળી ગયો, પછી થયા આવા હાલ

ફ્લોરિડામાં એક અજગરે તેના વજન કરતા મોટા હરણને શિકાર કરીને આખુંને આખું ગળી ગયો હતો

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 02:49 PM
python ate a deer and than got in this situation

લંડન: અજગર કે એનાકોન્ડા દ્વારા પ્રાણીઓના શિકાર કરવાના અનેક કિસ્સાઓ તમે વાંચ્યા હશે. પણ ફ્લોરિડાનો આ કિસ્સો અજીબ છે. ફ્લોરિડામાં એક અજગરે તેના વજન કરતા મોટા હરણને શિકાર કરીને આખુંને આખું ગળી ગયો હતો.

(નોંધ: આ અહેવાલની તસવીરો વિચલિત કરનારી છે, નબળા હ્ર્દયના લોકોએ જોવાનું ટાળવું)

python ate a deer and than got in this situation

The Conservancy of Southwest Floridaની ટીમે હાલમાં એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી. જેમાં તેમણે અજગરના બિહેવિયર, હેબીટ સહિતના મુદ્દાઓનું વર્ણન કર્યું હતું. જેમાં તેમણે એપ્રિલ-2015માં બનેલા એક બનાવની તસવીરો પણ પ્રસિદ્ધ કરી હતી. બનાવ મુજબ બર્મિસ પાયથોન (Burmese python) એક હરણને આખું ને આખું ગળી ગયો હતો. હરણનું વજન 15.88 કિલો હતું, જે અજગરના વજન 14.29  કરતાં વધારે હતું. 

python ate a deer and than got in this situation

જંગલખાતાની ટીમે અજગરને ખુલ્લી જગ્યામાં લઈ જઈને મહામુસીબતે હરણને બહાર કાઢ્યું હતું. ટીમના કહેવા મુજબ ફ્લોરિડાના જંગલમાં નાના પ્રાણીઓની સંખ્યા 90 ટકા ઘટી છે જેના માટે બર્મિસ પાયથોન જવાબદાર છે.

X
python ate a deer and than got in this situation
python ate a deer and than got in this situation
python ate a deer and than got in this situation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App