ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Pune Becomes First City In India To Install Tyre Killers To Discourage Wrong Side Driving

  Wrong Sideમાં ગયા તો નીકળી જશે 'હવા', દેશમાં સૌથી પહેલો પ્રયોગ આ શહેરમાં

  divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 08:34 PM IST

  આ ટાયર કિલર સાચી દિશામાંથી આવતા લોકો માટે સ્પીડ બ્રેકર જેવું કામ કરશે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: એક ઐતિહાસિક પગલું ભરતા, પુણે પોલીસ આખા દેશમાં સૌ પ્રથમ છે કે જેણે રોંગ સાઈડમાં જતા લોકોને રોકવા માટે રસ્તા પર ટાયર કિલર પાથર્યા છે. આ કિલર હાલમાં અમાનોરા પાર્ક ટાઉન પાસે રસ્તા પર રોંગ સાઈડમાં જતા લોકોને અટકાવવા માટે ફીટ કરવામાં આવ્યા છે.

   રસ્તા પર રોંગ સાઈડમાં ઝડપથી વાહન ચલાવીને કે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા લોકોના કારણે મોટા અકસ્માતો સર્જાતા હોય છે. લોકો ટ્રાફિક સિગ્નલ અવાર-નવાર તોડતા રહે છે અને તેમાં સૌથી ખતરનાક છે રોંગ સાઈડમાં વાહન હંકારવું. દરેક વખતે પોલીસનું ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સમયે પહોંચવું શક્ય નથી, જેની સામે આ એક ઐતિહાસિક પગલું મનાઈ રહ્યું છે.

   આગળ જુઓ કેવી રીતે કામ કરે છે આ 'ટાયર કિલર'...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pune Becomes First City In India To Install Tyre Killers To Discourage Wrong Side Driving
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top