જેલમાં કેદીઓ સાથે મળીને સ્પર્મ ચોરી કરતી મહિલાઓ, કારણ કરી દેશે દંગ

ઇઝરાયેલની જેલોમાં બંધ હજારો ફલસ્તીનિયોના પરિવાર સ્મગલિંગ કરાયેલા સ્પર્મ સાથે વસી રહ્યા છે

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 08:08 PM
prisoners smuggling their sperm for this emotional reason

ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇઝરાયેલની જેલોમાં બંધ હજારો ફલસ્તીનિયોના પરિવાર સ્મગલિંગ કરાયેલા સ્પર્મ સાથે વસી રહ્યા છે.અહીંની જેલમાં લગભગ 6 હજારથી 7 હજાર સુધી કેદીઓ રહે છે. તેમને પરિવાર સાથે મળવા માટે બે અઠવાડિયામાં એકવાર 45 મિનિટનો સમય આપવામાં આવે છે, એ પણ સળિયાઓ પાછળથી.

આ નાનકડા વિઝીટ પિરિયડમાં કેટલાયે કેદીઓ ચોરી-છુપકેથી પોતાનું સ્પર્મ ફર્ટિલાઇઝેશન માટે આપી દે છે, જેથી તેઓ પોતાનો પરિવાર આગળ વધારી શકે. અને પોતાના ઘરે પાછા ફરે તો તેમની રાહ જોનાર કોઈ તો હોય.

આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો કેવા કિસ્સાઓમાં કેદીઓ આપી શકે છે સ્પર્મ...

prisoners smuggling their sperm for this emotional reason

એપિલ 2013 સુધી રિલિજિયસ ઓથોરિટીએ આઈવીએફને લઈને પોતાનો પક્ષ સાફ કર્યો ન હતો. સમય સાથે વસ્તુઓ બદલી અને હવે આ પ્રક્રિયાઓને કેટલાક ખાસ સમયે જ મંજૂર કરવામાં આવે છે. 

prisoners smuggling their sperm for this emotional reason

એવા કેદીઓ જે લાંબા સમયથી જેલમાં બંધ હોય અથવા જેલમાં ગયા પહેલાના થોડા દિવસોમાં જ લગ્ન થયા હોય તેવા કિસ્સાઓમાં હજુ પણ ચોરી છુપીથી સ્પર્મની તસકરી થાય છે.

prisoners smuggling their sperm for this emotional reason

કેદીઓની પત્નીઓ માટે સ્પેશિયલ ઓફર
ગાઝામાં ફર્ટિલિટી ક્લિનીક્સ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે અને આ કેદીઓની પત્નીઓને મફતમાં ટ્રીટમેન્ટ ઓફર કરવામાં આવે છે. પાછલા 4 વર્ષોમાં IVF ટેક્નિકથી કેદીઓની પત્નીથી લગભગ 40 જેટલા બાળકો જન્મ્યા છે.

X
prisoners smuggling their sperm for this emotional reason
prisoners smuggling their sperm for this emotional reason
prisoners smuggling their sperm for this emotional reason
prisoners smuggling their sperm for this emotional reason
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App