1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins

પ્રિન્સ હેરી-મેગન માર્કલનાં Royal Weddingની તૈયારીઓ શરૂ, જોઈ લો લગ્નની જગ્યા-ડેકોરેશન

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 09:43 PM IST

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હૅરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ 19 મેના રોજ લગ્નના બંધનમાં બંધાશે

  • Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હૅરી અને અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ 19 મેના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તેમનાં લગ્ન આડે હજુ 2 મહિના જેટલો સમય હોવા છતાં વિન્ડસર કેસલ ખાતે લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. કેસલની અંદર આવેલા સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે વૅડિંગ સેરેમની યોજાશે, જે માટે 600 મહેમાનોને આમંત્રિત કરાશે. ઇન્વિટેશન કાર્ડ પણ છપાઇ ચૂક્યા છે.
  • Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Preparation for Prince Harry and Meghan Markles Wedding Begins
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending