ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Political leaders funny cartoon characters attracted people

    જર્મનીના રોઝ મન્ડે કાર્નિવલમાં વર્લ્ડ ફેમસ નેતાઓ પર 'કાર્ટૂન' કટાક્ષ

    divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 04:50 PM IST

    કાર્નિવલની પરેડમાં વૈશ્વિક નેતાઓના વિશાળ ટેબ્લો મારફત કટાક્ષ કરવામાં આવ્યો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: 'કાગડા બધે જ કાળા' એ કહેવત મુજબ નેતા ભારતના હોય કે અમેરિકા, બ્રિટન, યુરોપના જનતા તેમની ટીકા જ કરતી હોય છે. દક્ષિણ અને પશ્ચિમ જર્મનીમાં યોજાતા વાર્ષિક રોઝ મન્ડે કાર્નિવલમાં આ વાત સાર્થક થતી જોવા મળી. મુખ્યત્વે કોલોન, ડસેલ્ડોર્ફ અને મેઈન્ઝ સહિતનાં શહેરોમાં સોમવારે યોજાયેલા આ કાર્નિવલની પરેડમાં વૈશ્વિક નેતાઓના વિશાળ ટેબ્લો મારફત કટાક્ષ કરવામાં આવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Political leaders funny cartoon characters attracted people
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `