ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Police force arrested transgender gang for this reason

    મુસ્લિમ દેશમાં પોલીસે કિન્નરો સાથે કર્યું આવું વર્તન, ભડકી હતી આ વાત પર

    divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 06:31 PM IST

    પોલીસ જયારે કિન્નરોના ગ્રુપને પોલીસ સ્ટેશન લઇને જતી હતી, ત્યારે એક ડઝનથી વધુ લોકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇન્ડોનેશિયાના બંદા અચેહ વિસ્તારમાં પોલીસે કેટલાયે બ્યુટી પાર્લર અને સલૂન પર રેડ પાડી હતી. પોલીસે અહીં એક ડઝનથી વધુ કિન્નર વર્કર્સને કસ્ટડીમાં લીધી છે અને એ પણ દાવો કર્યો હતો કે તે યુવકોના એક ગ્રુપ સાથે છેડછાડ કરી રહી હતી. આટલું જ નહીં, પોલીસે આ કિન્નરોના વાળ પણ કાપી નાખ્યા અને તેને પુરુષોની જેમ કપડાં પહેરવા માટે મજબૂર કર્યા.

      પોલીસે આ બાબતે પ્રાંતના ધાર્મિક કાનૂનના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે અને અહીંના બંદા અચેહ વિસ્તારમાં શરીયા લાગુ છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Police force arrested transgender gang for this reason
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `