ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Police confirm cause of death in case of adult star

  ઘરમાં આવી હાલતમાં મળી આ Adult સ્ટારની ડેડબોડી, હવે ખુલ્યું મોતનું રહસ્ય

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 05:19 PM IST

  લાસ વેગાસ મેટ્રો પોલીસ ડિપાર્ટમેન્ટએ તેની મોત સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   લાસ વેગાસ: અમેરિકી પોર્ન સ્ટાર ઓલિવિયા નોવાની મોતનું કારણ સામે આવી ગયું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુરિનનું ગંભીર ઇન્ફેક્શન તેની કિડની સુધી પહોંચી ગયું હતું, જેનાથી તેનું મોત થયું. નોવાની ડેડબોડી લાસ વેગાસના તેના પોતાના ઘરમાં મોત બાદ 12 કલાક પછી મળી હતી. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે જયારે તેનો મૃતદેહ મળ્યો તો કમરથી નીચેનો ભાગ ન્યૂડ હાલતમાં હતો.

   લાસ વેગાસ મેટ્રો પોલીસ ડિપાર્ટમેન્ટએ તેની મોત સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે. જેમાં નોવાના પગ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે

   - પોલીસે જણાવ્યું કે તેનો મૃતદેહ તેના મોતના 12 કલાક બાદ મળ્યો હતો. એ સમયે તેનો ચહેરો પલંગ પર પડેલો હતો અને કમરથી નીચેનો ભાગ ન્યૂડ હાલતમાં હતો.
   - પોલીસને પહેલા એવું લાગ્યું હતું કે તેનું મોત કુદરતી રીતે નથી થયું, પણ રિપોર્ટ આવ્યા બાદ સાફ થઇ ગયું કે તેનું મોત ઇન્ફેક્શનના કારણે થયું છે

   રજા પરથી પાછી ફરી હતી નોવા
   - 20 વર્ષની ઓલિવિયા નોવા 7 જાન્યુઆરીએ લાસ વેગાસના પોતાના પ્રાઇવેટ રેસિડેન્સમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યાં તે થોડા દિવસ પહેલા જ તેની રજાઓ માણીને પરત ફરી હતી
   - ક્રિસ્મસ હોલિડે દરમિયાન જ તેણે એક ટ્વિટ કરીને પોતાના એકલપણાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે હું એકલી હોલિડે વિતાવી રહી છું
   - તેને હાયર કરતી મોડેલિંગ એજન્સીએ કહ્યું હતું કે નોવાએ એમની સાથે ઘણા ઓછા સમય માટે કામ કર્યું હતું, પણ તે ઘણી જ સારી અને જેન્ટલ પર્સનાલિટી ધરાવતી છોકરી હતી
   - એજન્સીના ઓનર ડેરેકએ કહ્યું કે તે ઘણી સારી યુવટી હતી, તેણીની ઉંમર માત્ર 20 વર્ષની હતી. અમને એના મોતથી ઝટકો લાગ્યો છે.

   આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ એડલ્ટ સ્ટારના વધુ PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Police confirm cause of death in case of adult star
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `