Divya Bhaskar

Home » International News » Photo Feature » police became fool because of this car than did this process

ગાડીના ચક્કરમાં મૂર્ખ બની બેઠી પોલીસ, આ હકીકત સામે આવતા કરી આવી કાર્યવાહી

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 12:20 PM

પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ આ ગાડી જોઈને ઉભી રહી ગઈ અને તેની તપાસ કરવામાં લાગી પડી

  • police became fool because of this car than did this process
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: કેનેડામાં એક આર્ટીસ્ટે લોકલ પોલીસને પણ દંગ કરી મૂકી. હકીકતમાં, પોલીસને એક ગાડી નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી નજરે પડી. પોલીસે તેની નજીક જઈને જોયું અને તેને ખસેડવાનો પ્રયત્ન પણ કર્યો. જોતજોતામાં પોલીસની બે ગાડીઓ ત્યાં આવી પહોંચી અને ગાડીની તપાસમાં લાગી પડી. ઘણા સમય બાદ તેમને સમજાયું કે તેઓ જેને ગાડી સમજી રહ્યા છે, તે તો બરફનું બનેલું એક સ્કલ્પચર છે. આર્ટીસ્ટે આ ઘટનાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. પછી શું કર્યું પોલીસે...

    33 વર્ષના આર્ટિસ્ટ સિમોનએ રસ્તા પર બરફથી ડેલોરેન ડીએમસી-12 ગાડીની રેપ્લિકા તૈયાર કરી હતી, જેથી તે બરફ હટાવનારી ટીમને મૂર્ખ બનાવી શકે

    - તેણે રેપ્લિકા એકદમ કારની ડિઝાઇન જેવી જ તૈયાર કરી હતી. જેમાં ગાડીની બારીથી માંડી ટાયર અને વાઈપર બ્લેડ સુધી બધું જ હતું
    - આ રેપ્લિકા કેનાડાના એવા વિસ્તારમાં બનાવાઈ હતી, જ્યાં આવા મોસમમાં ગાડી પાર્ક કરવા માટે પ્રતિબંધ હોય છે. તેનો ટાર્ગેટ સ્નો રિમૂવલ ટિમ હતી, જે બરફ દૂર કરવા આવતી હતી
    - આ આબધા વચ્ચે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ આ ગાડીને જોઈને ઉભી રહી ગઈ અને તેની તપાસમાં લાફી ગઈ. આટલું જ નહીં, પોલીસ ઓફિસરે ત્યાંથી નીકળતી બીજી ગાડીઓ પણ રોકી.
    - જો કે તેને દૂર કરવાના પ્રયત્નમાં લાગેલી પોલીસને થોડીવાર પછી ખબર પડી કે આ બરફ નીચે કોઈ ગાડી નથી, પણ આ ગાડી માત્ર બરફની બનેલી રેપ્લિકા છે
    - આ પછી પોલીસે પણ આ નકલી ગાડી પર એક ટિકિટ કાપીને રાખી દીધી, જેના પર લખ્યું હતું કે,'તમે અમારી રાત બનાવી દીધી, હાહાહાહા।'

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ આ ગાડીની વધુ તસવીરો..

  • police became fool because of this car than did this process
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • police became fool because of this car than did this process
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending