ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Photos showing Rich Luxury Life of Dubai People

    આવા છે દુબઈના શેખોના Luxury શોખ, આમ જ નથી કહેવાતું અમીરોનું શહેર

    divyabhaskar.com | Last Modified - Feb 04, 2018, 08:16 AM IST

    દુબઈમાં શેખોની અમીરી એવી છે કે તેમણે સોનાના બિસ્કિટ અને સિક્કાઓ માટે પણ ATM લગાવી રાખ્યા છે
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: શેખોનું શહેર દુબઇ જેટલું દિલચસ્પ છે એટલું જ વિવાદિત પણ. તેને પસંદ કરતા લોકો પણ છે અને તેની ઠેકડી ઉડાડનારા લોકો પણ. જો કે, અહીંનું રસપ્રદ બાંધકામ, સોનાથી મઢાયેલો સામાન અને પેટ્સ તરીકે વાઘ-ચિત્તા જેવા ખતરનાક પ્રાણીઓ પાળવાનો શોખ ભાગ્યે જ કોઈને હોય, જેને પસંદ ના આવે. અહીંના શેખોના આવા શોખની તસવીરો હંમેશા સામે આવતી રહે છે. આવા છે અહીંના શેખોના શોખ...

      - દુબઇમાં શેખોની અમીરી એવી છે કે તેમણે સોનાના બિસ્કિટ અને સિક્કાઓ માટે એટીએમ લગાવી રાખ્યા છે. ખાસ વાત એ છે કે, જે મશીનમાંથી સોનાના સિક્કા નીકળે છે તે મશીન ઉપર પણ સોનાનું મોટું લેયર હોય છે
      - લોકોને અહીં સોનાનો ખુબ શોખ છે. કારથી લઈને મોબાઈલ ફોન, બાઈક અને બાથરૂમમાં લાગેલા નળ સુધીની વસ્તુઓ ગોલ્ડ પ્લેટેડ જોવા મળે છે, આવી જ રીતે શેખ બિલાડીની જગ્યાએ ચિત્તા અથવા સિંહ જેવા ખતરનાક જાનવરોને પાલતુ પ્રાણી તરીકે રાખવાના શોખીન હોય છે
      - અહીં એકલું બુર્જ ખલિફા જ સૌથી સારું બાંધકામ છે એવું નથી. દુબઇએ આર્ટિફિશિયલ આઈલેન્ડથી માંડીને સ્કી રિસોર્ટ, મેન મેડ મરિન અને દુનિયાની સૌથી પહેલી 7 સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ પર ઝૂલતો ટેનિસ કોર્ટ પણ બનાવી ચૂક્યું છે.
      - અહીં પોલીસ પણ લોકોની જેમ હાઈટેક છે, તેમના કાફલામાં કોઈ સાદી ગાડીઓ નહીં પણ લેમ્બોર્ગીની, ફરારી અને બેન્ટલે જેવી ગાડીઓ સામેલ છે.

      આગળની સ્લાઇડમાં જુઓ દુબઈના શેખોના Luxury શોખની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Photos showing Rich Luxury Life of Dubai People
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `