Home » International News » Photo Feature » photos of when cheetah jumps into tourists car at africa

કારમાં એકાએક ઘૂસી ગયો ચિત્તો, મોતને નજીક જોઈ ધ્રુજવા લાગ્યા ટુરિસ્ટ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 10:25 AM

ગાઈડે આ દરમિયાન ટુરિસ્ટને ચિત્તા સાથે આંખ ન મિલાવવા અને શાંત રહેવાની સલાહ આપી

 • photos of when cheetah jumps into tourists car at africa
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આફ્રિકાના સેરેન્ગેટી વિસ્તારમાં કેટલાક પ્રવાસીઓની હાલત એ સમયે ખરાબ થઈ ગઈ જ્યારે તેમની કારમાં ચિત્તો ઘૂસી ગયો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાંચો શું છે સમગ્ર ઘટના..

  ચીત્તો એટલી ઝડપથી કારમાં ઘૂસી ગયો કે ટુરિસ્ટ કાર સ્ટાર્ટ કરીને ત્યાંથી ભાગી પણ ન શક્યા. બાદમાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ રહેવામાં જ ભલાઈ સમજી. હકીકતમાં આ ત્યારે બન્યું જ્યારે ટુરિસ્ટ અને ચિત્તો એકબીજાને જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક ચિત્તો પાછળથી ગાડીમાં ઘૂસી ગયો.

  આ દરમિયાન ગાઈડે મદદ કરી. તેણે ચિત્તા સાથે આંખ ન મિલાવવાની અને શાંત રહેવાની સલાહ આપી. એક ટુરિસ્ટે જણાવ્યું કે, તેને મોતની બીક લાગવા લાગી હતી. જો કે, આખરે ચિત્તો કંઈ જ નુકશાન પહોંચાડ્યા વગર કારમાંથી જતો રહ્યો. પરંતુ આ પહેલા પીટર હીસટીને ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો.

  આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

 • photos of when cheetah jumps into tourists car at africa
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • photos of when cheetah jumps into tourists car at africa
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • photos of when cheetah jumps into tourists car at africa
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • photos of when cheetah jumps into tourists car at africa
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ