Home » International News » Photo Feature » તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of underground hidden town in australia

જમીન નીચે વસેલી અલગ જ દુનિયા, PHOTOS જોયા વગર નહી થાય વિશ્વાસ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:38 PM

વેરાન વિસ્તારમાં જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ છે, ફ્રિ ટાઈમમાં એન્જોય કરવા માટે બધુ જ

  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ તસવીરો સિડનીના નોર્થ વેસ્ટમાં 1000 કિમી દૂર વસેલા એક ટાઉનની છે. આ ટાઉનમાં પબ, પ્રાઈમરી સ્કૂલથી લઈને જનરલ સ્ટોર અને ફ્લાઈંગ ડોક્ટર્સ ક્લીનિક સુધી બધુ આવેલું છે. અહી અંદાજે 200 લોકો રહે છે, પરંતુ કદાચ જ કોઈ તમને અહીંયા બહાર જોવા મળે. જો કે, આ બધુ અંડરગ્રાઉન્ડ છે. અહીંયા જમીનની નીચે એક અલગ જ દુનિયા વસેલી છે. આ ટાઉનને વ્હાઈટ ક્લીફ્સના નામેથી ઓળખાય છે. કેવી રીતે વસ્યું આ અંડરગ્રાઉન્ડ ટાઉન...

    - ઓસ્ટ્રેલિયાના આ માઈનિંગ ટાઉનમાં ખોદકામ દરમિયાનના ઘણા ખાડા આવેલા છે, જેમણે હવે મકાનનું સ્વરૂપ લઈ લીધું છે અને અહીંયા 200 જેટલા લોકો રહે છે.
    - 1884માં અહીંયા પહેલીવાર ઓપલ(સ્ફટિક મણિ) મળી આવ્યો હતો અને 1890 સુધી આ જગ્યા ઓપલનું માઈનિંગ કરનારા માટે એક નાનું એવું સરનામું બની ગયું હતું.
    - ગરમીમાં અહીંયા તાપમાન 50 ડિગ્રી સુધી જતું રહે છે, એવામાં જમીનની નીચે આવેલા ખાડાને લોકોએ આરામદાયક અને શાંતિ માટે પોતાનું ઘર બનાવી લીધું છે.
    - તે સમયમાં બિલ્ડિંગ બનાવવાનો સામાન લાવવો અહીંયા સુધી મુશ્કેલ અને મોંઘું હતું. એવામાં માઈનર્સે તેના દેશી ઓઝારોથી અહીંયા પોતાના ઘરને આકાર આપી દીધો.
    - અહીંયાની જમીન સેન્ડસ્ટોનથી બનેલી છે, એટલા માટે અહી કોઈ જોખમ નથી. આ બહુ જ મજબૂત છે.

    - અહીંયા શિયાળાના દિવસોમાં તાપમાન ઝીરો સુધી પહોંચી જાય છે. અહીંયા વરસાદ વધારે નથી થતો અને વધારે વૃક્ષો પણ નથી લાગેલા. જેતી અહીંયા ઘરોમાં લીકેજની પણ મુશ્કેલી નથી.

    આવા છે લોકોના સરનામા


    - અહીંયા વિયેતનામ યુદ્ધમાંથી ભાગીને આવેલા યોદ્ધાથી માંડીને અફઘાનિસ્તા જનારા રિટાયર્ડ પોલીસમેન અને અમીર થવાની શોધમાં આવેલા ઓપલ માઈનર્સ રહે છે.
    - અહીંયા રહેતા લોકોમાં મોટાભાગના એવા લોકો છે, જે નિયમિત હોલિડે માટે એ આશા સાથે અહીંયા આવે છે કે, એક દિવસ તેમને પણ ઓપલ ફિલ્ડમાંથી મુલ્યવાન પથ્થર મળી જશે.
    - અહીંયા આવીને રહેતી એનિડે જણાવ્યું કે, પિતાના મોત બાદ તેમની માતા અહીંયા તેમના મિત્રો સાથે આવીને રહેતી હતી. તેમના અવસાન બાદ આ રજાઓનું ઠેકાણું બની ગયું છે.
    - એનિડ પ્રમાણે, આ વેરાન વિસ્તારમાં જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ અને મુલ્યવાન છે. અહીંયા થતા શાકભાજી મોટા શહેરોના સુપરમાર્કેટ કરતા ઘણા સારા છે.
    - અહીંયા ખાલી સમયમાં એન્જોય કરવા માટે બધુ જ છે. કોર્નર શોપથી લઈને આ નાના એવા ગામમાં પબ અને 2 મોટેલ પણ છે. આ સિવાય ઓપલ ખરીદવા માટે જ્વેલરીની દુકાન પણ છે.

    આગળની સ્લાઈડ્સમા જુઓ આ ટાઉનની તસવીરો...

  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • તસવીરોમાં જુઓ જમીન નીચે વસેલી અલગ જ દુનિયા | Photos of  underground hidden town in australia
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ