• Home
  • International News
  • Photo Feature
  • VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic

VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ

પોલીસની નોકરી પહેલા મહિલા ડોક્ટરી વ્યવસાય સાથે જોડાયેલી હતી, MBBS કર્યું છે અને મેડિસિનમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે

divyabhaskar.com | Updated - May 21, 2018, 12:10 PM
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic

ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં હાલ એક મહિલા પોલીસ ઓફિસર ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે, આ ઓફિસર તેના કામથી નહી પરંતુ તેની સુંદરતાના કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ રહી છે. આ વાયરલ લેડી પોલીસ ઓફિસરનું નામ છે ડો. અનૂશ મસૂદ ચૌધરી. જે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની પહેલી મહિલા એએસપી(આસિસ્ટંટ સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ) છે. થોડા સમય સુધી એબટાબાદમાં એએસપી તરીકે પોસ્ટેડ રહ્યા બાદ તાજેતરમાં તેમણે લાહોરના એસપી તરીકે જોડાયા છે. ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર છે અનૂશ...

- પોલીસની નોકરીમાં આવ્યા પહેલા અનૂશ મસૂદ ડોક્ટરી વ્યવસાય સાથે જોડાયેલી હતી. તેણે MBBS કર્યું છે, સાથે જ મેડિસિનમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે.
- તે પેશાવરની વતની છે. તે ખૈબર પ્રાંતની પહેલી એવી મહિલા છે જેણે CCS (Central-Superior-Services) ની પરીક્ષાની 40મી કોમન બેચને ક્લીયર કરી છે.
- વર્ષ 2011માં સિલેક્શન થયા બાદ તેની ટ્રેનિંગ એબટાબાદના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં થઈ. ત્યારબાદ તેનું પહેલું પોસ્ટિંગ લાહોરમાં થયું. નોંધનીય છે કે, એબટાબાદમાં જ અમેરિકાએ આતંકવાદી ઓસામા બિન લાદેનનું એનકાઉન્ટર કર્યું હતું.
- અનૂશ હાલ લાહોરમાં કેન્ટ ડિવિઝનમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં ઈંવેસ્ટિગેશન સુપ્રિટેંડેન્ટ ઓફ પોલીસની પોસ્ટ પર કામ કરી રહી છે. તેના પતિ પણ પોલીસમાં જ કામ કરે છે.
- મેડિકલ ફિલ્ડને છોડીને પોલીસની નોકરી પસંદ કરવા અંગે અનૂશ જણાવે છે કે, 'પોલીસ સર્વિસ દ્વારા લોકની મદદ સરળતાથી કરી શકાય છે. સાથે જ તેની આ ફિલ્ડમાં આવવાથી વધારે મહિલાઓ આ ફિલ્ડમાં આવી શકશે.' આ કારણથી તેમણે પોલીસની નોકરીને પ્રાયોરિટી આપી.

પાકિસ્તાન પોલીસમાં મહિલાઓ ના હોવા બરાબર

- અનૂશ એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે આખા પાકિસ્તાનમાં હજારો પોલીસ ઓફિસરોમાંથી માત્ર 16 મહિલા પોલીસ ઓફિસર છે.
- 2013ના આંકડા પ્રમાણે, પાકિસ્તાન પોલીસ, ફોર્સમાં માત્ર 0.89 ટકા મહિલાઓ છે. આ આંકડો ભારતમાં 7 ટકા, બાંગ્લાદેશમાં 1.9 ટકા, બ્રિટનમાં 27 ટકા અને અમેરિકામાં 12 ટકા છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
VIRAL થઈ આ સુંદર મહિલા પોલીસની તસવીરો, લાદેનનું એનકાઉન્ટર થયું ત્યાં લીધી છે ટ્રેનિંગ | Photos of this beautiful lady polic
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App