1

Divya Bhaskar

Home » International News » Photo Feature » photos of drunk youngsters during easter monday celebration

ઇસ્ટર મન્ડે સેલિબ્રેશન: દારૂના નશામાં યંગસ્ટર્સનું ક્યાંક ઇલુ-ઇલુ તો ક્યાંક બથ્થં-બથ્થા

Divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 01:42 PM IST

ઉત્તર ઇંગ્લેન્ડના ગૌથોર્પે ગામમાં વાર્ષિક વર્લ્ડ કોલ કેરિંગ ચેમ્પિયનશિપ( કોલસાની થેલી ઉપાડી દોડવાની રેસ) યોજાઇ હતી

  • photos of drunk youngsters during easter monday celebration
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇંગ્લેન્ડ સહિત વિશ્વભરના દેશોમાં સોમવારે ઇસ્ટર મન્ડેની ઉજવણી થઇ. ઉત્તર ઇંગ્લેન્ડના ગૌથોર્પે ગામમાં વાર્ષિક વર્લ્ડ કોલ કેરિંગ ચેમ્પિયનશિપ( કોલસાની થેલી ઉપાડી દોડવાની રેસ) યોજાઇ હતી. આ સ્પર્ધા 1963માં શરૂ થઇ હતી.

    જેમાં એક કિ.મી.ની રેસ યોજાય છે અને પુરુષો 50 કિલોની તેમજ મહિલાઓ 20 કિલોની થેલી ખભે મૂકી દોડે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં અનેક સ્થળે પવિત્ર દિને પણ વધારે પડતું દારૂ ઢીંચીને કેટલાક લોકો પરસ્પર લડતા જોવા મળ્યા હતા. તેમાં એક યુવતી પણ તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી હતી.

    આગળ જુઓ, યંગસ્ટર્સના ઈસ્ટર ડે સેલિબ્રેશનની વધુ તસ્વીરો...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • photos of drunk youngsters during easter monday celebration
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of drunk youngsters during easter monday celebration
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of drunk youngsters during easter monday celebration
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of drunk youngsters during easter monday celebration
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • photos of drunk youngsters during easter monday celebration

More From International News

Trending