આ જોઈ તમને પણ થશે એક જ સવાલ, આને કેવી રીતે ઊભું રાખ્યું હશે?

વ્હીલને તૈયાર કરવામાં 4600 ટન સ્ટીલનો યૂઝ કરવામાં આવ્યો છે

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 04:39 PM
photos of Chinas spokeless bailang river bridge ferris wheel

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડન, સિંગાપોર જતાં પ્રવાસીઓ ખાસ કરીને લંડન આઇ કે સિંગાપોર ફ્લાયરમાં બેસીને સમગ્ર શહેરનો વ્યૂ માણતા હોય છે. ચીનમાં પણ આ પ્રકારનું જ એક વિશાળ વ્હીલ કે જેને સરળ ભાષામાં ચકડોળ આવેલું છે. ચીનાઓએ તૈયાર કરેલું વ્હીલ વિશાળ તો છે જ પરંતુ સ્પોકલેસ છે. એટલે કે, સમગ્ર વ્હીલને વચ્ચેથી કોઇ જ સપોર્ટ નથી. વિશ્વમાં પહેલીવાર આ પ્રકારની સ્પોકલેસ વ્હીલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે લંડન આઇ કે સિંગાપોર ફ્લાયરની ડિઝાઇન સાઇકલના પૈડાં જેવી છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ વ્હીલની ખાસિયતો...

photos of Chinas spokeless bailang river bridge ferris wheel

- વ્હીલને તૈયાર કરવામાં 4600 ટન સ્ટીલનો યૂઝ કરવામાં આવ્યો છે. 
- વ્હીલની ડિઝાઇનમાં સ્ટીલના બીમ્સને ક્રિસ ક્રોસ (સાંકળની જેમ) પેટર્નમાં એકબીજામાંથી પસાર કરવામાં આવ્યા છે. 

photos of Chinas spokeless bailang river bridge ferris wheel

- સ્પોકલેસ બનાવવા માટે વ્હીલને 'ડ્રેગનની કરોડરજ્જુ' જેવી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવ્યું છે. 
- વ્હીલ 475 ફૂટ ઊંચું છે. 

photos of Chinas spokeless bailang river bridge ferris wheel

- વ્હીલમાં કુલ 36 બોગી છે, જેમાં એક સાથે 10 પેસેન્જર્સ બેસી શકે છે. 
- આ બોગીમાં ઇન્ટરનેટ અવેલેબલ રહેશે, જેથી લોકો સેલ્ફી ક્લિક કરી શકશે. 

photos of Chinas spokeless bailang river bridge ferris wheel

- તે સિવાય બોગીમાં ખાસ ટીવી પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તેમાં શું દર્શાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
- વ્હીલને પૂર્વ ચીનના શાનડોંગ પ્રોવિન્સના વેઇફાંગ શહેરમાં બૈલાંગ નદીના બ્રિજ પર તૈયાર કરવામાં આવ્યું છે.

photos of Chinas spokeless bailang river bridge ferris wheel
photos of Chinas spokeless bailang river bridge ferris wheel
photos of Chinas spokeless bailang river bridge ferris wheel
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App