ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Photos of building collapse due to Earthquake Strikes in Taiwan

  ભૂકંપના લીધે લોકોનાં શ્વાસ અદ્ધર, PHOTOSમાં જુઓ અડધી નમી ગયેલી બિલ્ડિંગનાં નજારા

  divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 04:39 PM IST

  ભૂકંપના કારણે રસ્તાઓ તૂટી ગયા, વીજળી ગુલ થઈ ગઈ અને હજારો મકાનોમાં પાણી સપ્લાય બંધ થઈ ગયું
  • તાઈવાનમાં ભૂકંપના કારણે તૂટીને આમ નમી ગઈ ઈમારત.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   તાઈવાનમાં ભૂકંપના કારણે તૂટીને આમ નમી ગઈ ઈમારત.

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. રિએક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાના ભૂકંપના કારણે અહીંયા ઘણુ નુકશાન થયું છે. તેમાંથી ઘણા લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપમાં અનેક ઈમારતો અને મકાન ધરાશાયી થઈ ગયા છે, જ્યારે લગભગ 4 ઈમારત અડધાથી વધારે નમી ગઈ છે. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 45 ડિગ્રી સુધી નમી એપાર્ટમેન્ટની ઈમારત...

   - ભૂકંપના કારણે હુઆલીયન શહેરના માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરને નુકશાન પહોંચ્યું છે, જેના કારણે બાકીના ફ્લોર વાંકા થઈને હવામાં લટકી રહ્યા છે.
   - આ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે, જેમને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હુઆલીયન ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે, એટલા માટે તેમાં ઘણા પ્રવાસીઓ પણ હોઈ શકે છે.
   - નેશનલ ફાયર એજન્સી પ્રમાણે, ભૂકંપના કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. હજારો મકાનોમાં પાણી સપ્લાય બંધ થઈ ગયું છે.
   - હુઆલીયન શાંગશિયાઓ રોડ કોમ્યુનિટી એપાર્ટમેન્ટમાં પણ જોરદાર નુકશાન થયું છે. તેના પહેલો અને બીજો માળ પડી ગયો છે અને એપાર્ટમેન્ટ 45 ડિગ્રી સુધી નમી ગયો છે.

   ભૂસ્ખલનને કારણે બ્રિજ પણ બંધ થયો

   - શહેરમાં ભૂકંપના કારણે બે બ્રિજ પણ ધ્વસ્ત થયા છે. તેમાંથી એક કિશિંગાટિયન બ્રિજન છે. જ્યારે બીજી તરફ સુહુઆ હાઈવે એક પછી એક ભૂસ્ખલનના કારણે તબાહ થઈ ગયો છે. ત્યારબાદ તેના પર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો.
   - આ સિવાય સેન્ટ્રલ ક્રોસ આઈલેન્ડ હાઈવે પણ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો છે. આ વિસ્તારમાં માત્ર પ્રોવિન્શિયલ હાઈવે 11 જ લોકો માટે ખુલ્લો છે.

   ભૂકંપના 100 નાના આંચકા

   - આ વિસ્તારમાં રવિવારથી ભૂકંપના 100 નાના આંચક આવી ચૂક્યા છે. જો કે, સુનામી અંગે કોઈ એલર્ટ નથી. તાઈવાનના તાઈનાનમાં બે વર્ષ પહેલા આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.6ની તીવ્રતાના આવેલા ભૂકંપમાં 2400 લોકોના મોત થયા હતા.

   રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે

   - પ્રેસિડેન્ટ ઓફિસ તરફથી આવેલા નિવેદન પ્રમાણે, તાઈવાન પ્રેસિડેન્ટ સાઈ ઈંગ વેને કેબિનેટ અને રિલેટેડ મંત્રાલયને તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં ગતિ લાવવા માટે જણાવ્યું છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ ભૂકંપ બાદ તાઈવાનની હાલત...

  • ભૂકંપમાં અનેક ઈમારતો અને મકાન ધરાશાયી થઈ ગયા છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૂકંપમાં અનેક ઈમારતો અને મકાન ધરાશાયી થઈ ગયા છે

  • 4 ઈમારત અડધાથી વધારે નમી ગઈ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   4 ઈમારત અડધાથી વધારે નમી ગઈ

  • ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે

  • બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે

  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

  • શહેરમાં ભૂકંપના કારણે બે બ્રિજ પણ ધ્વસ્ત થયા છે.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   શહેરમાં ભૂકંપના કારણે બે બ્રિજ પણ ધ્વસ્ત થયા છે.

  • ભૂકંપના કારણે રસ્તાઓ તૂટી ગયા છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૂકંપના કારણે રસ્તાઓ તૂટી ગયા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Photos of building collapse due to Earthquake Strikes in Taiwan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `