Divya Bhaskar

Home » International News » Photo Feature » photographer show New York in a state of change in the 1930s

85 વર્ષ પહેલા આવું દેખાતું હતું માનવ ઈતિહાસનું પહેલું મેગાસિટી ન્યુયોર્ક, જુઓ Photos

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 05:04 PM

વર્ષ 1920માં લંડનને પાછળ રાખી ન્યુયોર્ક વિશ્વનો સૌથી પોપ્યુલર અર્બન એરિયા બન્યો હતો

  • photographer show New York in a state of change in the 1930s

    ન્યુયોર્ક: અમેરિકાનું નામ સાંભળતા જ હાથમાં મશાલ લઈને ઉભેલા પૂતળાનું દ્રશ્ય નજર સામે તરી આવે. અમેરિકાના લોકપ્રિય સિટી ન્યુયોર્કનું આ દ્રશ્ય આ શહેરની જાહોજલાલીને ઉજાગર કરે છે. અંદાજે બે કરોડની વસ્તીવાળા આ સિટીમાં આજે અનેક ગગનચુંબી ઈમારતો ખડી છે.

    અમેરિકાની શાન ગણાતા ન્યુયોર્ક સિટીનો ભૂતકાળ ભવ્ય છે. વર્ષ 1920માં લંડનને પાછળ રાખી ન્યુયોર્ક વિશ્વનો સૌથી પોપ્યુલર અર્બન એરિયા બન્યો હતો. વર્ષ 1930માં ન્યુયોર્ક માનવ ઈતિહાસનું પહેલું મેગાસિટી બન્યું હતું.

    બેરેનીસ અબોટ્ટ નામની ફોટોગ્રાફરે 30ના દાયકામાં ન્યુયોર્ક સિટીને કેમેરામાં કંડાર્યું હતું. જેમાં તેણે ન્યુયોર્કના ફેમસ સ્થળોથી માંડીને તેમની લાઈફને કેમેરામાં ઉતારી હતી.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending