અહી મહિલાઓ આવી રીતે રાખે છે બંદૂક, ફોટોગ્રાફરે કેપ્ચર કર્યા PHOTOS

છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં બંદૂકે 15 લાખથી વધારે લોકોના જીવ લીધા છે

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 10:44 AM
Photographer captured photos of women which live with a gun

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ગન કન્ટ્રોલની ડિમાન્ડને લઈને લગભગ આખો દેશ એક થયેલો જોવા મળી રહ્યો છે. ગન કલ્ચર વિરુદ્ધ વોશિંગ્ટનમાં અત્યાર સુધી દુનિયાની સૌથી મોટી માર્ચ કાઢવામાં આવી. છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં બંદૂકે 15 લાખથી વધારે લોકોના જીવ લીધા છે. જો કે, તેની પાછળ કારણ એ છે કે, અમેરિકામાં હથિયાર રાખવા મૂળભૂત હકમાં આવે છે. સરળતાથી લોકો સ્ટોર પરથી હથિયાર ખરીદી શકે છે અને હવે ગન રાખવી એ તેમના કલ્ચરનો ભાગ બની ચૂક્યું છે. ફોટોગ્રાફર શૈલી કાલ્ટને પોતાની ફોટો સિરીઝ 'કંસીલ્ડ' દ્વારા આ ગન કલ્ચરને બતાવવાના પ્રયાસો કર્યા છે. ફોટો સિરીઝ દ્વારા બતાવ્યું ગન કલ્ચર...

- આ ફોટો સિરીઝમાં મહિલાઓને પૂર્ણ સન્માન સાથે ગન સાથે પોઝ આપતા બતાવાઈ છે. તેમાં સ્કૂલ ટીચરથી માંડીને હાઉસ વાઈફ અને ક્રિમિનલ કોર્ટની જજ સુધી બધા વર્ગની મહિલાઓ સામેલ છે.
- હોસ્ટનમાં મોટી થયેલી ફોટોગ્રાફર કાલ્ટને જણાવ્યું કે, બાળપણથી જ ગન જિંદગીનો ભાગ હતો, જેની સાથે અમે રમતા-રમતા મોટા થયા.
- તેમણે કહ્યું કે, ફેરફાર ત્યારે આવ્યો જ્યારે તેમનાં એક મિત્રને અચાનક રમતા રમતા ગોળી વાગી ગઈ અને તે મૃત્યુ પામ્યો.
- ત્યારબાદ આવી જ એક ઘટના સૈલૂનમાં બની, ત્યારબાદ બીજીવાર તેમનો રસ ફાયરઆર્મ કલ્ચરમાં જાગ્યો અને તેમણે એક ફોટોગ્રાફી પ્રોજેક્ટ શરૂ કર્યો.
- કાલ્ટને પહેલા પોતાના સર્કલની મહિલાઓની ફોટોગ્રાફી કરી અને પછી તેમણે પોતાનો ગ્રોથ કરતા લાયસન્સ હેન્ડગન સાથે ટેક્સાસની મહિલાઓની તસવીરો કેપ્ચર કરી.

બંદૂકોની હિંસાથી વર્ષે 20 હજાર કરોડનું નુકશાન

- અમેરિકન ગન ઈન્ડસ્ટ્રી વર્ષે 91 હજાર કરોડ રૂપિયાની આવક જનરેટ કરે છે. પણ બંદૂકોથી થનારી હિંસાથી અનેક ગણું વધારે નુકશાન પણ થઈ રહ્યું છે.

- 2012માં હથિયારોથી થનારી હિંસા અને મૃત્યુથી 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જે જીડીપીનો 1.4 ટકા ભાગ છે.

અમેરિકામાં લગભગ 31 કરોડ હથિયાર છે, 66 ટકા લોકો પાસે એકથી વધારે ગન

- વિશ્વભરની કુલ સિવિલિયન ગનમાંથી 48 ટકા માત્ર અમેરિકનો પાસે છે. અમેરિકન પાસે અંદાજે 31 કરોડ હથિયાર છે.
- 89 ટકા અમેરિકન લોકો પોતાની પાસે બંદૂક રાખે છે. તેમાથી 66 ટકા લોકો એકથી વધારે બંદૂર રાખે છે.
- અમેરિકામાં 2.65 લાખ લોકો આ કારોબાર સાથે જોડાયેલા છે.

- દર વર્ષે એક કરોડથી વધારે રિવોલ્વર, પિસ્તોલ જેવી બંદૂકો અહીંયા બને છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ અમેરિકામાં મહિલાઓ કેવી રીતે ગન સાથે પોઝ આપે છે...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App