1

Divya Bhaskar

Home » International News » Photo Feature » Photographer captured dark life of bangkok brothels

પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS

Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 04:29 PM IST

તસવીરોમાં ક્યાંક સેક્સ વર્કર ડાન્સ મૂવ્સ કરી રહી છે તો ક્યાંક કસ્ટમરની રાહ જોતી દેખાઈ રહી છે

  • Photographer captured dark life of bangkok brothels
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ થાઈલેન્ડનું કેપિટલ બેન્કોક તેની નાઈટ લાઈફ માટે વિશ્વભરમાં ફેમસ છે. અહીના બ્રોથલ્સના ઈનસાઈડ ફોટોઝ સામે આવ્યા છે. જેમાં પ્રોસ્ટિટ્યૂટ્સ બિઝનેસ માટે યુવતીઓને ટ્રેઈન કરવામાં આવે છે. આ તસવીર થાઈ શહેરની ચમકતી જિંદગીનો અંધારિયો ભાગ છે. જેને સર્બિયાના ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    આ તસવીરોમાં ક્યાંક સેક્સ વર્કર ડાન્સ મૂવ્સ કરી રહી છે તો ક્યાંક કસ્ટમરની રાહ જોતી દેખાઈ રહી છે. 70 વર્ષથી થાઈલેન્ડમાં પ્રોસ્ટિટ્યૂશન ગેરકાયદે છે, તે છતાં સાઉથ ઈસ્ટ એશિયાના સેક્સ ટૂરિઝમ હબ ગણવામાં આવે છે. જો કે હાલ ઓથોરિટીઝ આ બ્રોથલ્સને બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે.

    પ્રોસ્ટિટ્યૂશનને લઈને ટૂરિસ્ટ નથી આવતા અહીં

    થાઈ ટૂરિઝમ મિનિસ્ટર કોબકર્ણ વોત્તાનવરંગકુલ આ ઈન્ડસ્ટ્રીને ટૂંક સમયમાં જ બંધ કરવાની વાત કરી રહ્યાં છે. ટૂરિઝમ મિનિસ્ટર કોબકર્ણે કહ્યું કે અમે થાઈલેન્ડના ટૂરિઝમને સારું બનાવવા ઈચ્છીએ છીએ. અમે સેક્સ ઈન્ડસ્ટ્રીઝને ખતમ કરીશું. ટૂરિસ્ટ સેક્સ માટે નહીં પરંતુ અમારા સુંદર કલ્ચર જોવા માટે અહીં આવે છે.

    આગળની સ્લાઈડ પર જુઓ ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરેલી પ્રોસ્ટિટ્યૂશનની લાઈફ......

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • Photographer captured dark life of bangkok brothels
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટિટ્યૂશન માટે આમ ટ્રેઈન કરાય છે યુવતીઓને, સામે આવ્યા INSIDE PHOTOS
  • Photographer captured dark life of bangkok brothels
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

More From International News

Trending