ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» સૌથી મોટા મુસ્લિમ દેશની કરન્સી પર છે ગણેશજીની તસવીર | Photo of Ganeshji on the note of the largest Muslim country

    સૌથી મોટા મુસ્લિમ દેશે કરન્સી નોટ પર છાપેલા છે ગણેશજી, જાણો શા માટે

    divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 01:11 PM IST

    87.5 ટકા વસતી મુસ્લિમ અને માત્ર 3 ટકા વસતી હિન્દુની છે, વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વભરમાં ધર્મને લઇ વિભિન્ન વિચાર પ્રવર્તે છે. તેમ છતાં કેટલાક દેશ અેવા પણ છે જેઓ પોતાની ઉદારવાદી નીતિને કારણે અમિટ છાપ છોડે છે. તેમાં ઇન્ડોનેશિયા પણ એક છે. ત્યાંની 87.5 ટકા વસતી મુસ્લિમ છે. માત્ર 3 ટકા વસતી હિન્દુની છે. વિશ્વમાં સૌથી મોટો મુસ્લિમ દેશ છે. તેમ છતાં ત્યાંની 2000ની ચલણી નોટ પર ગણેશજીની તસવીર છે. તેની પાછળનું કારણ એવું છે કે અહીંના લોકો એવું માને છે કે ગણેશજીને કારણે જ ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર મજબૂત છે.

      વાસ્તવમાં ભગવાન ગણેશને ત્યાં શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. તેથી નોટની ફ્રન્ટ સાઇઝમાં ગણેશજી અને પાછળના ભાગે કલાસરૂમની તસવીર છે. સાથે ગાંધી બાપુની જેમ ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણમંત્રી હજર દેવાંત્રાનો ફોટો છે. ભારત અને પાકિસ્તાનની જેમ ઇન્ડોનેશિયન નોટ પણ રૂપિયાહ (રૂપિયા) તરીકે ઓળખાય છે.

      એટલું જ નહીં ઇન્ડોનેશિયાના એક સર્કલ પર મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણનનું એક મોટું સ્ટેચ્યુ પણ મુકાયું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સૌથી મોટા મુસ્લિમ દેશની કરન્સી પર છે ગણેશજીની તસવીર | Photo of Ganeshji on the note of the largest Muslim country
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top