ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» People shocked after watching crocodiles stomach with these things

    20 ફૂટ લાંબા મગરના પેટમાંથી મળી એવી વસ્તુઓ કે જોઈને દંગ રહી ગયા લોકો

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 04:24 PM IST

    બોર્નિયોમાં એક વ્યક્તિનો મૃતદેહ પાણીની ઉપર તરતો મળી આવ્યો હતો અને તેના કેટલાક અંગ ગાયબ હતા
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: ઇન્ડોનેશિયામાં શુક્રવારે એક 20 ફૂટ લાંબા મગરના પેટમાંથી માણસના હાથ અને પગ મળી આવ્યા જેને જોઈને ત્યાં ઉભેલા લોકો દંગ રહી ગયા હતા. કેટલાક દિવસો પહેલા બોર્નિયોમાં એક વ્યક્તિનો મૃતદેહ પાણીની ઉપર તરતો મળી આવ્યો હતો અને તેના કેટલાક અંગ ગાયબ હતા. ઈન્ડોનેશિયન પોલીસનું કહેવું છે કે આ અંગ એ જ વ્યક્તિના હોઈ શકે છે.

      જોવા જેવી બાબત છે કે ઇન્ડોનેશિયાના બોર્નિયોમાં 36 વર્ષના એન્ડી એસો અરાંગ બે દિવસ પહેલા ક્લેઇમપસ પકડવા ઘરની બહાર નિકલા હતા. કેટલાયે કલાક બાદ જયારે તે ઘરે પરત ના ફર્યા તો પોલીસે આ બાબતની તપાસ શરુ કરી. પોલીસને એન્ડીનો મૃતદેહ કાલીમંથન નદીમાં તરતી મળી હતી. સૌથી હેરાન કરનારી વાત એ છે કે તેના મૃતદેહમાંથી એક હાથ અને એક પગ ગાયબ હતા. પોલીસને શકે થયો કે તે કોઈ મગરના શિકાર બન્યા લાગે છે. જે વિસ્તારમાં એન્ડી ક્લેઇમપસ પકડવા ગયેલા ત્યાં મોટી સંખ્યામાં મગરની હાજરી જોવા મળી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: People shocked after watching crocodiles stomach with these things
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `