ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» People do take bath in minus one temperature every year for this reason

    -1 ડિગ્રીમાં બરફના પાણીમાં નહાવાનું, આ કારણે દર વર્ષે અહીં યોજાય છે ઇવેન્ટ

    divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 06:35 PM IST

    દર વર્ષે આ ઇવેન્ટમાં લોકો શોર્ટ્સ પહેરીને આવે છે, તેમનું એવું માનવું છે કે ઠંડીમાં બોડીને ફરી ઠીક કરવાની આ સારી રીત છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: પોલેન્ડના નાયપોરેટ શહેરમાં બરફના પાણીમાં નહાતા લોકો. અહીં રવિવારે તાપમાન માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ હતું. દર વર્ષે આ ઇવેન્ટમાં લોકો શોર્ટ્સ પહેરીને આવે છે. તેમનું એવું માનવું છે કે ઠંડીમાં બોડીને ફરી ઠીક કરવાની આ સારી રીત છે. સમગ્ર દુનિયામાં ઘણા એથ્લીટ્સ એમ કરે છે.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: People do take bath in minus one temperature every year for this reason
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `