ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Passenger arrested during a flight from Malaysia

    વિમાનમાં કપડાં કાઢી જોવા લાગ્યો પોર્ન, બાદમાં ભેટી પડ્યો એર હોસ્ટેસને

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 11:20 AM IST

    સવાર 20 વર્ષીય યુવકે તેના કપડા ઉતારી દીધા અને લેપટોપ પર પોર્ન જોવા લાગ્યો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના એક પેસેન્જરે મલેશિયાથી ઉડાન ભરેલા એક વિમાનમાં કથિત રીતે કપડાં ઉતારી દીધા અને સ્ટીવર્ડ પર હુમલો કરી દીધો. એરલાઈને જણાવ્યું કે, પેસેન્જરની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, માલિંડો એરના વિમાને શનિવારે કુઆલાલંપુરથી ઉડાન ભરી હતી. તેમાં પ્રવાસ કરી રહેલા 20 વર્ષીય યુવકે તેના કપડાં ઉતારી દીધા અને લેપટોપ પર બધાની સામે પોર્ન જોવા લાગ્યો હતો.

      એક વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે, યુવક મલેશિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. કેબિન ક્રૂના કહેવાથી તેણે કપડાં તો પહેરી લીધા પરંતુ મહિલા ક્રૂ સભ્યો સાથે ગેરવર્તન કરીને તેમને ભેટવાના પ્રયાસો કરવા લાગ્યો. જેનો વિરોધ કરતા તે વધારે આક્રમક બની ગયો અને તેણે સ્ટીવર્ડ પર હુમલો કરી દીધો.

      આ બધુ થતા બાદમાં તેને કેબિન ક્રૂ સભ્યો અને મુસાફરોએ હાથ બાંધી દીધા. જો કે, હજુ એ વાતની જાણ થઈ શકી નથી કે, તે આ પ્રકારનું વર્તન કેમ કરી રહ્યો હતો. એરલાઈને નિવેદન આપ્યું છે કે, ઢાકા જતા વિમાનમાં હોબાળો મચાવનાર મુસાફરને બાંધી દેવામાં આવ્યો છે અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Passenger arrested during a flight from Malaysia
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `