ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Parents were not happy for This public school announced about uniforms

    આ સ્કૂલની ફીસ નહીં યૂનિફોર્મની કિંમત ઉડાવી દેશે તમારા હોશ!

    divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 12:11 PM IST

    સ્કૂલ પ્રશાસને ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે
    • જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ આજકાલ સામાન્ય વ્યક્તિ માટે શિક્ષણ મેળવવું બહુ મૂશ્કેલ થઈ ગયું છે. તે તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી તેનું કારણ છે મોંઘું શિક્ષણ. મોંઘી સ્કૂલો હોવાના કારણે પણ બાળકોને તેમાં મોકલવા પડે છે. પોતાની ફીસને લઈને તો ઘણી સ્કૂલો ચર્ચામાં રહે છે, પરંતુ અહીંયા અમે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે તેની ફીસ નહીં પરંતુ યુનિફોર્મના કિંમતને લઈને ચર્ચામાં છે.

      80 હજાર યેનનો યૂનિફોર્મ

      - જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે જ્યાં બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા.
      - સ્કૂલે યૂનિફોર્મની બ્રાન્ડ બદલીને અરમાની બ્રાન્ડ કરી દીધી છે જેની કિંમત એટલી બધી છે કે, બાળકોના માતા પિતા મૂશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

      પેરેન્ટ્સ મૂકાયા મૂશ્કેલીમાં

      - જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે અને તેને જોતા સ્કૂલ પ્રશાસને ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.
      - તેના પર બધા પેરેન્ટ્સે વિરોધ કર્યો છે અને તેમણે આ યૂનિફોર્મને ખરીદવાની મનાઈ કરી દીધી છે.

      - નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્કૂલની મુલાકાત લઈ ચૂક્યા છે

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    • બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ આજકાલ સામાન્ય વ્યક્તિ માટે શિક્ષણ મેળવવું બહુ મૂશ્કેલ થઈ ગયું છે. તે તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી તેનું કારણ છે મોંઘું શિક્ષણ. મોંઘી સ્કૂલો હોવાના કારણે પણ બાળકોને તેમાં મોકલવા પડે છે. પોતાની ફીસને લઈને તો ઘણી સ્કૂલો ચર્ચામાં રહે છે, પરંતુ અહીંયા અમે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે તેની ફીસ નહીં પરંતુ યુનિફોર્મના કિંમતને લઈને ચર્ચામાં છે.

      80 હજાર યેનનો યૂનિફોર્મ

      - જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે જ્યાં બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા.
      - સ્કૂલે યૂનિફોર્મની બ્રાન્ડ બદલીને અરમાની બ્રાન્ડ કરી દીધી છે જેની કિંમત એટલી બધી છે કે, બાળકોના માતા પિતા મૂશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

      પેરેન્ટ્સ મૂકાયા મૂશ્કેલીમાં

      - જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે અને તેને જોતા સ્કૂલ પ્રશાસને ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.
      - તેના પર બધા પેરેન્ટ્સે વિરોધ કર્યો છે અને તેમણે આ યૂનિફોર્મને ખરીદવાની મનાઈ કરી દીધી છે.

      - નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્કૂલની મુલાકાત લઈ ચૂક્યા છે

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    • વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ ચૂક્યા છે આ સ્કૂલની મુલાકાત
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ ચૂક્યા છે આ સ્કૂલની મુલાકાત

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ આજકાલ સામાન્ય વ્યક્તિ માટે શિક્ષણ મેળવવું બહુ મૂશ્કેલ થઈ ગયું છે. તે તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી તેનું કારણ છે મોંઘું શિક્ષણ. મોંઘી સ્કૂલો હોવાના કારણે પણ બાળકોને તેમાં મોકલવા પડે છે. પોતાની ફીસને લઈને તો ઘણી સ્કૂલો ચર્ચામાં રહે છે, પરંતુ અહીંયા અમે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે તેની ફીસ નહીં પરંતુ યુનિફોર્મના કિંમતને લઈને ચર્ચામાં છે.

      80 હજાર યેનનો યૂનિફોર્મ

      - જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે જ્યાં બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા.
      - સ્કૂલે યૂનિફોર્મની બ્રાન્ડ બદલીને અરમાની બ્રાન્ડ કરી દીધી છે જેની કિંમત એટલી બધી છે કે, બાળકોના માતા પિતા મૂશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

      પેરેન્ટ્સ મૂકાયા મૂશ્કેલીમાં

      - જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે અને તેને જોતા સ્કૂલ પ્રશાસને ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.
      - તેના પર બધા પેરેન્ટ્સે વિરોધ કર્યો છે અને તેમણે આ યૂનિફોર્મને ખરીદવાની મનાઈ કરી દીધી છે.

      - નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્કૂલની મુલાકાત લઈ ચૂક્યા છે

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    • ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે

    • જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ આજકાલ સામાન્ય વ્યક્તિ માટે શિક્ષણ મેળવવું બહુ મૂશ્કેલ થઈ ગયું છે. તે તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી તેનું કારણ છે મોંઘું શિક્ષણ. મોંઘી સ્કૂલો હોવાના કારણે પણ બાળકોને તેમાં મોકલવા પડે છે. પોતાની ફીસને લઈને તો ઘણી સ્કૂલો ચર્ચામાં રહે છે, પરંતુ અહીંયા અમે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે તેની ફીસ નહીં પરંતુ યુનિફોર્મના કિંમતને લઈને ચર્ચામાં છે.

      80 હજાર યેનનો યૂનિફોર્મ

      - જાપાનની રાજધાની ટોક્યોના Ginza શહેરમાં તાઈમેઈ એલિમેન્ટ્રી(Taimei Elementary) નામની સ્કૂલ છે જ્યાં બાળકોના સ્કૂલ યૂનિફોર્મની કિંમત છે 80 હજાર યેન એટલે કે અંદાજે 49 હજાર રૂપિયા.
      - સ્કૂલે યૂનિફોર્મની બ્રાન્ડ બદલીને અરમાની બ્રાન્ડ કરી દીધી છે જેની કિંમત એટલી બધી છે કે, બાળકોના માતા પિતા મૂશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

      પેરેન્ટ્સ મૂકાયા મૂશ્કેલીમાં

      - જાપાનમાં સ્કૂલ શિક્ષણને ઘણુ મહત્વ આપવામાં આવે છે અને તેને જોતા સ્કૂલ પ્રશાસને ડ્રેસને સ્ટાઈલિશ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.
      - તેના પર બધા પેરેન્ટ્સે વિરોધ કર્યો છે અને તેમણે આ યૂનિફોર્મને ખરીદવાની મનાઈ કરી દીધી છે.

      - નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્કૂલની મુલાકાત લઈ ચૂક્યા છે

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Parents were not happy for This public school announced about uniforms
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `