Home » International News » Photo Feature » પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl

પ્રેગ્નેન્ટ દેખાતી'તી બાળકી, માતાપિતાએ તપાસ કરાવતા સામે આવી ધ્રુજાવી દેતી હકીકત

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 03:25 PM

જન્મ થયા પછી સાત સપ્તાહ સુધી બાળકીનેને હોસ્પિટલમાં રાખવામાં આવી હતી

  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ન્યુજર્સીમાં રહેતા પોલ રિબ્કિન અને કેરેન રોડ્સની પુત્રી મૈડી જન્મથી જ ઘણી નબળી હતી. જન્મ થયા તેના 20 સપ્તાહ બાદ જ મૈડીનું પેટ ઘણુ ફુલી ગયું હતું. જેના કારણે તે નાની એવી બાળકી પ્રેગ્નેન્ટ દેખાતી હતી. આ છે સમગ્ર મામલો...

    મૈડીના જન્મ પહેલા આ કપલ તેમના દીકરાને ગુમાવી ચૂક્યું હતું. તેમનો પુત્ર નેથેનિયલ જન્મ થયો તેના બીજા જ દિવસે મૃત્યું પામ્યો હતો. જો કે, તને Polycystic Kidney Disease હતું, જેમાં કિડનીમાં પથ્થર જેવા સિસ્ટ બની જાય છે. આ કારણથી કિડની કામ કરવાનું બંધ કરી દે છે. મૈડીને પણ આ બીમારી હતી. તપાસ બાદ ખબર પડી કે આ બીમારી પોલ અને કેરેન દ્વારા જ તેમના બાળકોમાં આવી હતી. જન્મ થયા પછી સાત સપ્તાહ સુધી મૈડીને હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. દોઢ વર્ષની ઉંમર બાદ મૈડીની કિડનીએ રેસ્પોન્સ આપવાનો શરૂ કરી દીધો. આ બધુ જોતા પોલ અને કેરેન ઘણા ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે, પુત્રની જેમ તે મૈડીને પણ ગુમાવી દેશે.

    પિતાએ બચાવ્યો પુત્રનો જીવ


    મૈડીના પિતાએ તેની એક કિડની તેને ડોનેટ કરવાનો નિર્ણય લીધો. તપાસ બાદ ડોક્ટર્સે પણ આ ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપી દીધી. જાન્યુઆરી 2016માં મૈડીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હવે 2 વર્ષની થઈ ચૂકેલી મૈડી સ્વસ્થ છે. ડોક્ટર્સ પ્રમાણે, આવનારા 25 વર્ષમાં મૈડીને બીજા ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે. મૈડીનું પેટ હજુ પણ થોડું ફુલાયેલું દેખાય છે. પરંતુ પહેલાથી સારી સ્થિતિમાં છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ, પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની અન્ય તસવીરો..

  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • પ્રેગ્નેન્ટ દેખાતી બાળકીની પેરેન્ટ્સે તપાસ કરાવતી સામે આવી હકીકત | parents checked pregnant looking baby girl
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ