ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Parachutist rides man in wingsuit like a surfboard to perform stunt

    13,500 ફૂટની ઊંચાઈ પર વિંગસૂટ પહેરી માણસે કરી બીજા માણસની સવારી!

    divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 05:51 PM IST

    આ સ્ટન્ટ કરવા માટે તેમણે ત્રણ વિંગસૂટ ફ્લાયર્સ સાથે ફ્લોરિડાના જેફર હિલ્સ ઉપર વિમાનમાંથી છલાંગ લગાવી હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના ઈયન જેનસન અને તેમના સાથીઓએ દુનિયાના બે સૌથી સાહસિક એડવેન્ચર સ્પોર્ટ્સના રોમાંચને મિલાવીને નવા સ્તરે પહોંચાડ્યો છે.

      હકીકતમાં પેરાશૂટ બાંધેલા જેનસને પૃથ્વીથી 13500 ફૂટ ઊંચાઈએ વિંગસૂટ ફ્લાયરને પોતાની સવારી બનાવી હતી. જાણે તે કોઇ સર્ફબોર્ડ પર સવાર ના હોય. આ સ્ટન્ટ કરવા માટે તેમણે ત્રણ વિંગસૂટ ફ્લાયર્સ સાથે ફ્લોરિડાના જેફર હિલ્સ ઉપર વિમાનમાંથી છલાંગ લગાવી હતી.

      આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Parachutist rides man in wingsuit like a surfboard to perform stunt
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `