ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Pakistani teenager boy awaits surgery for his tumour in Karachi

  આ ખતરનાક બીમારીએ નરક બનાવી દીધી યુવકની જિંદગી, આવી થઈ ગઈ છે હાલત

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 10:38 AM IST

  ટ્યુમરે 18 વર્ષના મોહમ્મદ ઈસ્સા પલ્લાની જાંઘો અને હિપ્સને સંપૂર્ણ કરીતે પોતાની ઝપેટમાં લીધા
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક યુવક એવા ભયંકર ટ્યુમરથી પીડાઈ રહ્યો છે કે તેની હાલત આપણે પણ જોઈ ન શકીએ. ટ્યુમરે 18 વર્ષના મોહમ્મદ ઈસ્સા પલ્લાની જાંઘો અને હિપ્સને સંપૂર્ણ કરીતે પોતાની ઝપેટમાં લીધા છે. આ રેર જેનેટિક ડિસઓર્ડરે તેના સેલ પેશીનો સામાન્ય ગ્રોથ ન થવા દીધો. પરિણામ એ આવ્યું કે હવે ટ્યુમરનું વજન 20 કિલો થઈ જતા પથારીમાં પડ્યા રહેવા માટે લાચાર છે. જોકે, હવે તેને પોતાની જિંદગી બદલાય જાય એવી સર્જરીની રાહ જોઈ રહ્યો છે.

   - ઈસ્સાના 52 વર્ષીય પિતા અલ્લા દીનોએ જણાવ્યું કે, 13 વર્ષની ઉંમર સુધી આ બીમારીનું કોઈ લક્ષણ જોવા મળ્યું નહોતું. પાંચ વર્ષ પહેલા તેની જાંઘમાં સોજા આવવાની ફરિયાદ શરૂ થઈ અને ટેનિસના બોલ જેવી ગોળ થઈ ગઈ.
   - શરૂઆતના સમયમાં અમે ટ્યુમરની અવગણના કરી, જેના કારણે તે વધતું જ ગયું. છેલ્લા એક વર્ષમાં આ બહુ ઝડપથી વધવા લાગ્યું.
   - ત્યારબાદ આ ભાગની સ્થિતિ એવી થઈ ગઈ કે તેને પથારીમાંથી ઊભા થવું પણ મુશ્કેલ બની ગયું. તે કોઈની મદદથી બાથરૂમ સુધી પણ જઈ શકતો નથી.
   - ઈસ્સા એક ગરીબ પરિવારથી છે. 2013માં જ્યારે ટ્યુમર વધવા લાગ્યું અને તેના પરિવાર માટે સારવાર કરાવવી મુશ્કેલ થવા લાગ્યું, તો તેમણે ફ્રિ સારવારની વ્યવસ્થા કરી.
   - ત્યારબાદ કરાચીના મેડિકલ ઓફિસરોની નજર તેના ફેસબુક પેજ પર પડી, ત્યારબાદ ઓફિસરોએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને સર્જરીની તૈયારી કરી.

   સર્જરીથી છે આશા

   - ઈસ્સાના પિતા દીનોને આ સર્જરીથી ઘણી આશા છે. તે કરાચીની હોસ્પિટલમાં પોતાના પુત્રની સારવાર કરાઈ રહ્યા છે. તેમણે અહેવાલોથી કહ્યું કે, હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું અને આશા રાખું છું કે, બધુ સારું થઈ જાય. હું ઈચ્છું છું કે, ટ્યુમર સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવે જેથી મારો દીકરો નોર્મલ જિંદગી જીવી શકે.

   આગળની સ્લાઈડ્માં જુઓ આ પાકિસ્તાની યુવકની હાલત...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistani teenager boy awaits surgery for his tumour in Karachi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top