Home » International News » Photo Feature » Pakistan base model photo shoot became viral

પાકિસ્તાનની આ મોડેલે કરાવ્યું બિકિની ફોટોશૂટ, PHOTOS વાયરલ થતા રાતોરાત થઇ ફેમસ

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 06:24 PM

દિયા પાકિસ્તાનની હોટેસ્ટ મોડેલ્સમાંથી એક છે. બિકિની ફોટોશૂટના લીધે તે રાતોરાત પ્રખ્યાત થઇ ગઈ છે

  • Pakistan base model photo shoot became viral
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાની મોડેલ દિયા અલી પોતાના બિકિની ફોટોશૂટના લીધે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તે વાયરલ થઇ રહી છે. દિયા લાહોર ખાતેની એક્ટર અને મોડેલ છે. તેણીએ 2017ના મિસ - મિસ્ટર વર્લ્ડ ઇન્ટરનેશનલમાં પાકિસ્તાનને રજૂ કર્યું હતું. આ સિવાય 2016માં ફિલિપાઇન્સમાં થયેલા મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ કોન્ટેસ્ટમાં તે મિસ પર્પેચ્યુઅલનું ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. આ ટાઇટલ જીતનારી તે એકમાત્ર પાકિસ્તની છે...


  • Pakistan base model photo shoot became viral
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Pakistan base model photo shoot became viral
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ