ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Only two glass of vodka can cause people made violent

  માત્ર 2 ગ્લાસ વોડ્કા પીવાથી આક્રમક બની શકે છે વ્યક્તિ!

  divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 09:53 AM IST

  આલ્કોહોલ સાથે જોડાયેલી આક્રમકતા મગજના પીફ્રંટલ કોર્ટેક્સમાં ફેરફારના કારણે થાય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ વૈજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે, માત્ર બે ગ્લાસ વોડકા પીવાથી મગજમાં અમુક એવા ફેરફારો આવી શકે છે જે આક્રમકતા સાથે જોડાયેલા છે. દારૂ પીધા બાદ હંમેશા લોકોનો વ્યવહાર બદલાઈ જાય છે. અને તેને પીધા બાદ અમુક લોકો હિંસક બની જાય છે. વૈજ્ઞાનિકોએ એ સમજાવવા માટે કે લોકો દારૂ પીધા બાદ હિંસક કેમ બની જાય છે, એમઆરઆઈ સ્કેનનો પ્રયોગ કર્યો.

   આ કારણે બને છે આક્રમક

   - મોટાભાગના સિદ્ધાંતો પ્રમાણે, આલ્કોહોલ સાથે જોડાયેલી આક્રમકતા મગજના પીફ્રંટલ કોર્ટેક્સમાં ફેરફારના કારણે થાય છે.
   - જોકે, આ વિચારોને સાબિત કરવા માટ પૂરતા ન્યૂરોઈમેજિંગ પુરાવાની અછત છે.
   - ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના થોમસ ડેન્સનના નેતૃત્વ હેઠળ આ અભ્યાસ કરવામાં આવ્યો અને તેના માટે સંશોધનકર્તાઓએ 50 સ્વસ્થ યુવાનોને પસંદ કર્યા.

   કરવામાં આવ્યો અભ્યાસ

   - ભાગ લેનારા કાં તો વોડ્કા યુક્ત બે ગ્લાસ પેય પદાર્થ, કાં તો કોઈ દારૂ વગર પેય પદાર્થ આપવામાં આવ્યા.
   - ભાગલેનારાઓ વચ્ચે એમઆરઆઈ સ્કેનમાં દારૂનું સેવન કરનારા અને ન કરનારા લોકો વચ્ચે ફરક સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.
   - અભ્યાસ પ્રમાણે, જે લોકોએ આલ્કોહોલ યુક્ત પેયનો ઉપયોગ કર્યો હતો, તેમના વ્યવહારમાં આક્રમકતા જોવા મળી.
   - એવા લોકોના મગજમાં પીફ્રંટલ કોર્ટેક્સની સક્રિયતામાં અછત પણ જોવા મળી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Only two glass of vodka can cause people made violent
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `