ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Old age swiss couple cycle 17000 km to watch son to play

    વૃદ્ધ માતાપિતા 17 હજાર કિમી સાયકલ ચલાવીને પહોંચ્યા દીકરાને રમતો જોવા!

    divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 03:10 PM IST

    જે દીકરાને તેઓ જોવા ગ્યા તે તેમનો સાવકો દીકરો છે, પ્રવાસ દરમિયાન 20 દેશોમાંથી પસાર થયા
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓના માતાપિતા અનેક દેશોમાંથી તેમને અહીંયા રમતા જોવા માટે આવી રહ્યા છે, પરંતુ સ્વિત્ઝરલેન્ડના ફ્રીસ્ટાઈલ સ્કેટર મિસ્ચા ગાસેલના માતાપિતા તેને જોવા માટે એક વર્ષમાં 17 હજાર કિલોમીટર સાયકલ ચલાવીને અહીંયા પહોંચ્યા છે.

      સાહસ કરનાર આ દંપતિ છે ચર્ચામાં

      - ઝુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના 55 વર્ષના ગુઈડો હુવિલેર અને 57 વર્ષની તેમની પત્ની રિટા રટિમેને ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમની મુસાફરી શરૂ કરી હતી.
      - તેમનુ ઘર ઝુરિચથી 70 કિલોમીટર દૂર ઓલ્ટનમાં છે.
      - આટલી ઉંમરે આવું સાહસ કરી બતાવનાર આ દંપતિ ચર્ચામાં છે.
      - ચોંકાવનારી વાત એ છે કે, જે દીકરાને જોવા માટે રિટા આવી છે, તે તેમનો સાવકો દીકરો છે. તેમણે મંગળવારે તેમના પુત્ર સાથે મુલાકાત કરી.

      20 દેશોમાંથી પસાર થયા

      - ગુઈડોએ કહ્યું, મારા પુત્રને મળીને હું બહુ ખુશ છું. આ એક શાનદાર અનુભવ હતો.
      - પ્રવાસ દરમિયાન અમે 20 દેશોમાંથી પસાર થયા હતા. અમે વિમાનની પણ મદદ લેવી પડી, કારણ કે, ઘણી જગ્યાએ સરહદ સંબંધિત મુદ્દા હતા.
      - કઝાકિસ્તાનમાંથી અમને ચીનમાં પ્રવેશ આપવામાં આવ્યો નહી, એટલા માટે વિમાનથી આ રસ્તો પાર કરવો પડ્યો હતો.
      - પરંતુ સૌથી વધારે મૂશ્કેલી પામિર હાઈવે પાર કરવામાં આવી. આ સમુદ્ર કિનારેથી અંદાજે 4750 મીટરની ઊંચાઈ પર છે. અહીંયા ઓક્સિજન ઓછો હોય છે અને સરખુ ખાવાનું પણ નથી મળતું.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Old age swiss couple cycle 17000 km to watch son to play
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `