ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Not only nirav this Modi has also done big fraud

  નીરવ જ નહીં આ 'મોદી'એ પણ કર્યું છે મોટું ફ્રોડ, રહે છે લંડનમાં લક્ઝરી ઘરમાં

  divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 04:16 PM IST

  લંડનમાં આવેલા લલિત મોદીનું 5 માળનું ઘર લગભગ 7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે
  • અમેરિકન પોપસ્ટાર પેરિસ હિલ્ટન સાથે લલિત મોદી. ઇન્સેટમાં લલિત મોદીનું ઘર.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકન પોપસ્ટાર પેરિસ હિલ્ટન સાથે લલિત મોદી. ઇન્સેટમાં લલિત મોદીનું ઘર.

   નેશનલ ડેસ્કઃ દેશના બીજા સૌથી મોટા સરકારી બેંક પીએનબીમાં થયેલા 11300 કરોડ રૂપિયાના ફ્રોડ બાદ ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદી ચર્ચામાં છે. મળતી જાણકારી પ્રમાણે, નીરવે પીએનબીની સીબીઆઈમાં ફરિયાદ કરતા પહેલા જ 1 જાન્યુઆરી ના રોજ દેશ છોડી દીધો હતો. આ ઘટનાક્રમ બાદ દેશના એવા ઉદ્યોગપતિઓની પણ ચર્ચા થઈ રહી છે જેમણે દેશના પૈસા લઈને વિદેશની વાટ પકડી લીધી છે. પરંતુ આ બધા ભાગેડું ઉદ્યોગપતિઓમાં સૌથી વધારે ચર્ચા આઈપીએલના પિતામહ કહેવાતા લલિત મોદીની થઈ રહી છે.

   હીરા વેપારી નીરવની જેમ આઈપીએલના પૂર્વ કમિશનર લલિતની સરનેમ પણ મોદી છે. આ બન્ને વચ્ચે બીજી સમાનતા એ છે કે, તેમના પર ફ્રોડ કરવાનો આરોપ છે. આઈપીએલમાં ગોટાળાને લઈને લલિત મોદીને બોમ્બે હાઈકોર્ટે ભાગેડું જાહેર કરી ચૂકી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર આ બન્નેની ચર્ચા થઈ રહી છે.

   હાલ ક્યા છે લલિત મોદી?

   આમ તો લલિત મોદી લંડનમાં રહે છે પરંતુ વારંવાર તેઓ અન્ય દેશોમાં પણ ફરે છે. જો લલિત મોદીની સોશિયલ નેટવર્કિંગ સાઈટને જોવામાં આવે તો તે મોટાભાગે થાઈલેન્ડ હોય છે. તેમણે છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 14 ફેબ્રુઆરી 2018ના રોજ પોર્ટુગલથી કરી છે. એ જ લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી તસવીર 18 જાન્યુઆરીએ પોસ્ટ કરી હતી. આ તસવીર Jumby Bay આઈસલેન્ડ રિસોર્ટની છે. આ રિસોર્ટ વેસ્ટઈન્ડીઝમાં છે. એમ પણ કહેવાય છે કે, લલિત મોદીએ સેંટ લૂસિયાની સિટીઝનશિપ માટે એપ્લિકેશન આપી છે. સેંટ લૂસિયા એક કેરેબિયન દેશ છે અને છે ટેક્સ હેવન માનવામાં આવે છે. મોદી હાલ લંડનમાં રહે છે. અહીં તેના લક્ઝરી મેન્શનનું ભાડુ લગભગ 10 લાખ રૂપિયા છે.

   7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે ઘર

   - લંડનમાં આવેલા લલિત મોદીનું 5 માળનું ઘર લગભગ 7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે.
   - જ્યારે પણ તે ઇન્ડિયાથી લંડન જાય છે ત્યારે અહીં રિલેક્સ કરે છે. જોકે હવે તે ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે.
   - આ લક્ઝરી મેન્શનમાં 8 ડબલ સાઇઝ બેડરૂમ, બે ગેસ્ટ રૂમ, ચાર રિસેપ્શન રૂમ અને બે કિચન છે,
   - ઘરમાં દરેક ફ્લોર પર જવા માટે લિફ્ટની સુવિધા છે.
   - લલિત મોદી અહીં શિફ્ટ થયા પહેલા ઘરનું ભાડુ 11,500 પાઉન્ડ એટલે કે લગભગ 10 લાખ રૂપિયા હતું.
   - લલિત મોદીએ પણ આ ઘરને લીઝ પર લીધું છે.

   આગળની સ્લાઈડ્સ માં જુઓ, લંડનમાં આવેલ લલિત મોદીના લક્ઝરી હાઉસની તસવીરો...

  • લલિત મોદી 2011થી લંડનમાં રહે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લલિત મોદી 2011થી લંડનમાં રહે છે.

  • લલિત મોદીનું 5 માળનું ઘર લગભગ 7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લલિત મોદીનું 5 માળનું ઘર લગભગ 7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે.

  • લલિત મોદી ઇન્ડિયાથી લંડન જાય છે ત્યારે અહીં રિલેક્સ કરે છે. જોકે હવે તે ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લલિત મોદી ઇન્ડિયાથી લંડન જાય છે ત્યારે અહીં રિલેક્સ કરે છે. જોકે હવે તે ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે.

   નેશનલ ડેસ્કઃ દેશના બીજા સૌથી મોટા સરકારી બેંક પીએનબીમાં થયેલા 11300 કરોડ રૂપિયાના ફ્રોડ બાદ ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદી ચર્ચામાં છે. મળતી જાણકારી પ્રમાણે, નીરવે પીએનબીની સીબીઆઈમાં ફરિયાદ કરતા પહેલા જ 1 જાન્યુઆરી ના રોજ દેશ છોડી દીધો હતો. આ ઘટનાક્રમ બાદ દેશના એવા ઉદ્યોગપતિઓની પણ ચર્ચા થઈ રહી છે જેમણે દેશના પૈસા લઈને વિદેશની વાટ પકડી લીધી છે. પરંતુ આ બધા ભાગેડું ઉદ્યોગપતિઓમાં સૌથી વધારે ચર્ચા આઈપીએલના પિતામહ કહેવાતા લલિત મોદીની થઈ રહી છે.

   હીરા વેપારી નીરવની જેમ આઈપીએલના પૂર્વ કમિશનર લલિતની સરનેમ પણ મોદી છે. આ બન્ને વચ્ચે બીજી સમાનતા એ છે કે, તેમના પર ફ્રોડ કરવાનો આરોપ છે. આઈપીએલમાં ગોટાળાને લઈને લલિત મોદીને બોમ્બે હાઈકોર્ટે ભાગેડું જાહેર કરી ચૂકી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર આ બન્નેની ચર્ચા થઈ રહી છે.

   હાલ ક્યા છે લલિત મોદી?

   આમ તો લલિત મોદી લંડનમાં રહે છે પરંતુ વારંવાર તેઓ અન્ય દેશોમાં પણ ફરે છે. જો લલિત મોદીની સોશિયલ નેટવર્કિંગ સાઈટને જોવામાં આવે તો તે મોટાભાગે થાઈલેન્ડ હોય છે. તેમણે છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 14 ફેબ્રુઆરી 2018ના રોજ પોર્ટુગલથી કરી છે. એ જ લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી તસવીર 18 જાન્યુઆરીએ પોસ્ટ કરી હતી. આ તસવીર Jumby Bay આઈસલેન્ડ રિસોર્ટની છે. આ રિસોર્ટ વેસ્ટઈન્ડીઝમાં છે. એમ પણ કહેવાય છે કે, લલિત મોદીએ સેંટ લૂસિયાની સિટીઝનશિપ માટે એપ્લિકેશન આપી છે. સેંટ લૂસિયા એક કેરેબિયન દેશ છે અને છે ટેક્સ હેવન માનવામાં આવે છે. મોદી હાલ લંડનમાં રહે છે. અહીં તેના લક્ઝરી મેન્શનનું ભાડુ લગભગ 10 લાખ રૂપિયા છે.

   7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે ઘર

   - લંડનમાં આવેલા લલિત મોદીનું 5 માળનું ઘર લગભગ 7000 સ્કેવયર ફૂટમાં ફેલાયેલું છે.
   - જ્યારે પણ તે ઇન્ડિયાથી લંડન જાય છે ત્યારે અહીં રિલેક્સ કરે છે. જોકે હવે તે ઘણા વર્ષોથી આ ઘરમાં રહે છે.
   - આ લક્ઝરી મેન્શનમાં 8 ડબલ સાઇઝ બેડરૂમ, બે ગેસ્ટ રૂમ, ચાર રિસેપ્શન રૂમ અને બે કિચન છે,
   - ઘરમાં દરેક ફ્લોર પર જવા માટે લિફ્ટની સુવિધા છે.
   - લલિત મોદી અહીં શિફ્ટ થયા પહેલા ઘરનું ભાડુ 11,500 પાઉન્ડ એટલે કે લગભગ 10 લાખ રૂપિયા હતું.
   - લલિત મોદીએ પણ આ ઘરને લીઝ પર લીધું છે.

   આગળની સ્લાઈડ્સ માં જુઓ, લંડનમાં આવેલ લલિત મોદીના લક્ઝરી હાઉસની તસવીરો...

  • આ લક્ઝરી મેન્શનમાં 8 ડબલ સાઇઝ બેડરૂમ, બે ગેસ્ટ રૂમ, ચાર રિસેપ્શન રૂમ અને બે કિચન છે,
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ લક્ઝરી મેન્શનમાં 8 ડબલ સાઇઝ બેડરૂમ, બે ગેસ્ટ રૂમ, ચાર રિસેપ્શન રૂમ અને બે કિચન છે,

  • લલિત મોદી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લલિત મોદી.

  • ]
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ]

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Not only nirav this Modi has also done big fraud
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `