ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» North korea kim jong so called ex lover give a shock to all with this

  મળો તાનાશાહ KIMની કથિત EX- લવરને, આ એક હરકતથી કરી દીધા બધાને હેરાન

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 04:14 PM IST

  દળનું નેતૃત્વ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનની તથા કથિત એક્સ ગર્લફ્રેન્ડ હિયોન સોન્ગ વોલ કરી રહી છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: વિન્ટર ઓલમ્પિક માટે નોર્થ કોરિયાના પ્રતિનિધિ સાઉથ કોરિયાના સિયોલ શહેર પહોંચી ચુક્યા છે. દળનું નેતૃત્વ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનની તથા કથિત એક્સ ગર્લફ્રેન્ડ હિયોન સોન્ગ વોલ કરી રહી છે.

   વિન્ટર ઓલમ્પિક શરુ થનારું છે. આ માટે નોર્થ કોરિયાના પ્રતિનિધિ સાઉથ કોરિયાના સિયોલ શહેરમાં પહોંચી ચુક્યા છે. આ દળનું નેતૃત્વ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનની તથા કથિત એક્સ ગર્લફ્રેન્ડ હિયોન સોન્ગ વોલ કરી રહી છે. તે સાઉથ કોરિયાની ટીવી ચેનલ્સ પર નજર આવી. પણ તેણીએ કોઈપણ પ્રકારની વાતચીત ના કરી. તેણી વિન્ટર ઓલમ્પિક્સ ગેમ્સની મજા લેવા આવી છે. હ્યોન સોન્ગ વોલ નોર્થ કોરિયાના મોરંગબોન્ગ નામના બેન્ડની હેડ પણ છે.

   તેમનું બેન્ડ પૉપ અને રોક મ્યુઝિક પર પરફોર્મ કરે છે. તેમના ગ્રુપને નોર્થ કોરિયામાં 'સ્પાઇસ ગર્લ્સ'ના નામે પણ ઓળખવામાં આવે છે. news.com.au ના સમાચાર મુજબ, તેમને બસ દ્વારા સરહદ ઓળંગી અને ટ્રેનથી સિયોલ પહોંચી. તેમની સાથે તેમનું દળ પણ સાથે હતું. તેમની ઓરકેસ્ટ્રામાં ટીમમાં 140થી વધુ સદસ્ય છે. ત્યાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા, પણ સાંગે કોઈની સાથે વાત કરી નહીં.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: North korea kim jong so called ex lover give a shock to all with this
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `