1

Divya Bhaskar

Home » International News » Photo Feature » nine months pregnant woman did poll dance the reason will amaze You

9 મહિનાની ગર્ભવતી મહિલાએ કર્યો પોલ ડાંસ, કારણ જાણીને રહી જશો દંગ

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 04:29 PM IST

ડાન્સના કેટલાક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે, જેને ખૂબ શેર કરાયા છે

  • nine months pregnant woman did poll dance the reason will amaze You
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: ગર્ભવતી મહિલાઓ સુધી સકારાત્મક મેસેજ પહોંચાડવા માટે 9 મહિનાની ગર્ભાવસ્થામાં એલિસને પોલ ડાંસ કરીને બતાવ્યું છે. એમણે ડાન્સના કેટલાક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે, જેને ખૂબ શેર કરાયા છે.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • nine months pregnant woman did poll dance the reason will amaze You
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જયારે કોઈ મહિલા માતા બને છે તો તેના પેટમાં રહેલા બાળકની સુરક્ષાને લઈને તેના પર કેટલીયે વસ્તુઓ બાબતે બેન લગાવી દેવામાં આવે છે. સમાજના લોકો ગર્ભવતી મહિલાને સલાહ આપવા માંડે છે કે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ન ખાવું અને ખબર નહીં કેવી કેવી સલાહો આપવામાં આવે છે. ત્યાં જ આ તમામ ધારણાઓને નવ મહિનાની એક ગર્ભવતી મહિલાએ ખોટી સાબિત કરીને બતાવી દીધું છે. 

     

  • nine months pregnant woman did poll dance the reason will amaze You
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ મહિલાનું નામ એલ્લીસન સાઈપ્સ છે, કે જે પ્લોરીડાની રહેવાવાળી છે. એલિસન એક ડાન્સર છે. ગર્ભવતી મહિલાઓ સુધી હકારાત્મક સંદેશો પહોંચાડવા માટે 9 મહિનાની ગર્ભાવસ્થામાં પણ એલિસને પોલ ડાન્સ કરીને બતાવ્યો છે.

     

  • nine months pregnant woman did poll dance the reason will amaze You
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તેમણે આ ડાન્સના કેટલાક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે જેને ખૂબ મોટી સંખ્યામાં શેર કરાઈ રહયા છે. ગર્ભવતી થયા બાદ પણ આટલી સારી રીતે પોલ ડાન્સ કરનારી એલિસનના લોકો ઘણા વખાણ કરી ચુક્યા છે. 

     

  • nine months pregnant woman did poll dance the reason will amaze You

    ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન એલિસને કહ્યું કે,"હું અત્યારે 38 અઠવાડિયા ગર્ભવતી છું." હું પાછલા 13 વર્ષોથી પોલ ડાન્સ કરી રહી છું કે આ અવસ્થામાં પણ મને પોતાના શરીરને કેવી રીતે હલાવીને પોલ ડાન્સ કરવો જોઈએ તે ખબર છે.”

     

More From International News

Trending