ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» આ મુસ્લિમ દેશમાં ક્યારેક હતી આવી નાઈટ LIFE | Night life in Syria before War

  બરબાદ થઇ ચૂકેલા આ મુસ્લિમ દેશમાં ક્યારેક હતી આવી નાઈટ LIFE

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:41 PM IST

  વોર દરમિયાન જ સોશિયલ મીડિયા પર આ યંગસ્ટર્સની બેફિકરાઈ ધરાવતી રાતોમાં પાર્ટી કરતા ફોટોઝ વાયરલ થયા હતા
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: સીરિયા પાછલા સાત વર્ષથી સિવિલ વોર સાથે ઝઝૂમી રહ્યું છે. રાજધાની દમિશ્કને છોડીને દેશના તમામ શહેર બરબાદ થઇ ચુક્યા છે. પણ અહીં સ્થિતિ પહેલાથી આવી નહોતી. આ મુસ્લિમ દેશ ક્યારેક ઘણો એડવાન્સ અને મોડર્ન હતો. અહીં કોફી શોપ, ફાસ્ટ ફૂડ જાયન્ટ્સથી લઈને બીચ અને નાઈટ ક્લબ સુધી લોકોની ભીડ જોવા મળતી હતી. યુદ્ધ શરુ થયા પછી પણ રાજધાની દમિશ્કમાં લોકો ઘણા સમય સુધી આવી જ નોર્મલ લાઈફ જીવી રહ્યા હતા. ફોટોગ્રાફર ઓમર સનદીકિએ બે વર્ષ પહેલા સીરિયાની નાઈટ લાઈફ બતાવતી ફોટો સિરીઝ પબ્લિશ કરી હતી. આવી હતી નાઈટ લાઈફની ઝગમગાટ...

   વોર દરમિયાન જ સોશિયલ મીડિયા પર આ યંગસ્ટર્સની બેફિકરાઈ ધરાવતી રાતોમાં પાર્ટી કરતા ફોટોઝ વાયરલ થયા હતા. નાઈટ ક્લબમાં તેઓ ડ્રિન્ક અને ડાન્સ એન્જોય કરી રહ્યા હતા
   - મોડી રાત સુધી લોકો પરિવાર સાથે આઉટિંગ માટે નીકળતા હતા. શહેરના કોમર્શિયલ સેન્ટરમાં રસ્તાઓ પર ફરતા લોકોને આરામથી જોઈ શકાતા હતા
   - ક્લબ અને પબમાં આખી રાત નાઈટ પાર્ટીઓ ચાલતી હતી. અહીં ક્લબ આખી રાત ખુલ્લા રહેતા હતા. જો કે, વોર દરમિયાન તે અડધી રાતે બંધ થવા લાગ્યા
   - વોર દરમિયાન દમિશ્કની નાઈટ ક્લબમાં પહેલા જેવી ચકમક જળવાયેલી હતી. દેશના બાકીના ભાગ જ્યાં બૉમ્બ-બારૂદનો અવાજ ગુંજી રહ્યો હતો, ત્યાં જ અહીં નાઈટ ક્લબ મ્યુઝિકના અવાજથી ગુંજી રહ્યું હતું
   - અહીં આવતા 25 વર્ષના મોહંમદે કહ્યું હતું,''હું અહીં થોડો માહોલ બદલવા માટે આવું છું. હું મારી જિંદગી જીવવા માંગુ છું, મને ખરાબ સમાચારોથી મતલબ નથી."
   - ફોટોગ્રાફર ઓમર સનદીકિએ બે વર્ષ પહેલા સીરિયાની નાઈટ લાઈફ દેખાડતી તસવીરો પબ્લિશ કરી હતી, જેમાં યંગસ્ટર્સ એન્જોય કરતા નજરે પડે છે.

   આગળ જુઓ, દમિશ્કમાં કેવી હતી યંગસ્ટર્સની નાઈટ LIFE...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ મુસ્લિમ દેશમાં ક્યારેક હતી આવી નાઈટ LIFE | Night life in Syria before War
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top