ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Newborn baby abandoned in china

  પિતાએ દીકરીનો જન્મ થતા જ ફેંકી કચરાના ડબ્બામાં, જણાવ્યું આવું નકામું કારણ

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 03:57 PM IST

  સ્ક્રીનશોટમાં આરોપીના હાથમાં એક પેપર બેગ નજર આવે છે, જેમાં તેણે બાળકીને રાખી મૂકી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ચીનમાં એક વ્યક્તિએ પોતાની નવજાત બાળકીને કચરાના ડબ્બામાં ફેંકી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો 15 જાન્યુઆરીનો છે, પણ હવે સામે આવ્યો છે. આરોપી પિતાએ બાળકીનો જન્મ થવાના 2 જ કલાકમાં તેને એક પેપરબેગમાં રાખી કચરાના ડબ્બામાં નાખી દીધી હતી. આવું કરવા પાછળ જે કારણ બતાવ્યું તે ચોંકાવનારું હતું. તેણે કહ્યું કે દીકરીની તબીયત બગડી ગઈ હતી અને તે સરખી થઇ શકે એમ ન હતી. આરોપી પિતાને હાલ તો અરેસ્ટ કરી લેવાયા છે. બાળકીને કચરાના ડબ્બામાં છોડવા પાછળ જણાવ્યું આ કારણ...

   છોડવા પાછળ જણાવ્યું આ કારણ...
   - શુંઆન્ગ લોન્ગ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપી પિતાને અરેસ્ટ કરી લીધા છે. પોલીસને તે અને તેની ગર્લફ્રેન્ડ એપાર્ટમેન્ટમાં જ મળી ગયા
   - આ કપલ પરિણીત નથી. આરોપીની ગર્લફ્રેન્ડને જયારે લેબર પેન થયો ત્યારે તેની આઠ મહિનાની પ્રેગ્નન્સી હતી, પણ ત્યારે કોઈ ચેકઅપ પણ કરાવ્યું ન હતું
   - પોલીસના જણાવ્યા મુજબ, પિતાએ બાળકીના જન્મ થયાના 2 કલાકમાં જ તેને પેપર બેગમાં નાખીને કચરાના ડબ્બામાં ફેંકી દીધી હતી
   - આરોપી પિતાનો દાવો છે કે તેણે અને તેની ગર્લફ્રેન્ડએ જોયું કે બાળકીનો રંગ રીંગણી કલરનો પડતો જાય છે અને એવું લાગ્યું કે હવે તેનો ઈલાજ નહીં થઇ શકે, માટે તેને ફેંકવાનો નિર્ણય કરી લીધો

   આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જુઓ વધુ PHOTOS...

  No Comment
  Add Your Comments
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Newborn baby abandoned in china
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top