Home » International News » Photo Feature » Muttonwali girl Become the Sensation on the internet

આ યુવતીએ આંખ મારનારી પ્રિયાને છોડી પાછળ, સોશિયલ મીડિયા પર છે છવાયેલી

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 03:27 PM

એક મોડલ છે અને છેલ્લા કેટલાક મહિનાથી તે સેલ્સ ગર્લનું કામ કરી રહી છે

  • Muttonwali girl Become the Sensation on the internet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ આંખ મારનારી ત્રિશૂરની મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ટરનેટ સેન્સેસન બની ગઈ છે, પરંતુ હવે તેને ભુલી જાવ. કારણ કે, આજકાલ સોશિયલ મીડિયા પર આ મટનવાળી ખુબ છવાયેલી છે. જી હાં, અમે તમને જણાવી દઈએ કે, તાઈવાનની આ વાયરલ ગર્લને માત્ર સોશિયલ મીડિયા પર ફોલો નથી કરી રહ્યા પરંતુ તેની શોપ પર વધારેમાં વધારે મુલાકાત લેવાની પણ શરૂ થઈ ગઈ છે. લિટિલ પીચ નામ છે આ વાયરલ ગર્લનું...

    નોંધનીય છે કે, લિટિલ પીચ એક મોડલ છે અને છેલ્લા કેટલાક મહિનાથી તે સેલ્સ ગર્લનું કામ કરી રહી છે. જો કે, મીટ શોપના ઓનરને થોડા સમય ઘણી નુકશાની વેઠવી પડી હતી અને તેને પ્રોફિટ કમાવવા માટે આ મોડલને ફૂડ સર્વ કરવા માટે હાયર કરી.

    સામાન્ય રીતે કંપની પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે મોડલ્સનો ચહેરો વાપરે છે પરંતુ આ ઓનરે તો મોડલને જ વેન્ડર બનાવી દીધી. સૌથી રસપ્રદ વાત એ છે કે, તેમનો આ વિચાર સફળ પણ રહ્યો છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ લિટિલ પીચની કેટલીક તસવીરો...

  • Muttonwali girl Become the Sensation on the internet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Muttonwali girl Become the Sensation on the internet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Muttonwali girl Become the Sensation on the internet
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ