ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Money market at somalia where entire country is hinged on tourism

    ફળો-શાકભાજી નહી આ દેશમાં ભરાય છે રૂપિયાનું બજાર, વજનથી વેચાય છે નોટો

    divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 12:45 PM IST

    શાકભાજીથી ભરેલી થેલી ખરીદવા માટે કોથળા ભરીને નોટો લઈ જવી પડે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ જો તમને એમ કહેવામાં આવે કે, દુનિયામાં એવો દેશ છે, જ્યાં માર્કેટમાં શાકભાજી કે ફળફળાદી નહી પણ રૂપિયા વેચાય છે, તો કદાચ તમને વિશ્વાસ નહી થાય. આજે અમે તેમને જણાવી રહ્યા છીએ એક એવા દેશ વિશે જેની અડધી અર્થવ્યવસ્થા ટુરિઝમ પર ટકેલી છે. આફ્રિકાનો એક દેશ એવો છે જ્યાં રૂપિયા બાબતે કોઇ મૂશ્કેલી નથી. અહીંયા રૂપિયાનું બજાર ભરાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, 10 અમેરિકન ડોલરના બદલામાં તમને 50 કિલોથી પણ વધારે નોટ મળે છે.

      આપમુખત્યાર લોકશાહીનો દાવો કરે છે

      - ઉત્તરી આફ્રિકામાં એડેનની અખાત પાસે આવેલા સોમાલીલેન્ડ 1991માં સોમાલિયાથી અલગ થઈને નવો દેશ બન્યો હતો.
      - જો કે, અત્યાર સુધી કોઈ દેશે તેને માન્યતા આપી નથી. પરંતુ અંદાજે 40 લાખની વસ્તી ધરાવતો આ દેશ આપમુખત્યાર લોકશાહીનો દાવો કરે છે.
      - સોમામીલેન્ડ બહુ જ ગરીબ દેશ છે. અહીથી સૌથી વધુ નિકાસ ઊંટોની થાય છે.
      - દેશનો અડધો ભાગ રેતાળ છે અને બાકીનો ભાગ જે છાસવારે દુકાળનો ભોગ બને છે. પરિણામે, સોમામીલેન્ડમાં ભયંકર ગરીબી છે.

      ચલણની કોઈ દેશમાં નથી વેલ્યું

      - આ દેશનું ચલણ શિલિંગ છે, જેની કોઈ પણ દેશમાં કોઈ વેલ્યું નથી.
      - એક અમેરિકી ડોલર માટે તમારે 9 હજાર શિલિંગની નોટ આપવી પડશે.
      - સોમામીલેન્ડની શિલિંગની 500 અને 1000ની નોટ ચલણમાં છે.

      આગળ વાંચોઃ આ માર્કેટ વિશે રસપ્રદ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Money market at somalia where entire country is hinged on tourism
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `