Home » International News » Photo Feature » જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts

મોડેલે વધુ જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન, ગ્લેમરવર્લ્ડનો અનોખો કિસ્સો

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 06:37 PM

'હું મારા શરીરના અંગોને સારા જોવા માટે કેમ રૂપિયા અને સમય ના ખર્ચુ?': મોડેલ

  • જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના મોતથી લોકો શોકમગ્ન થયા હતા અને તેથી પણ વધારે શોક લોકોને ત્યારે લાગ્યો હતો કે જયારે તેના મોત માટે કોસ્મેટિક સર્જરી જવાબદાર હોવાનું કારણ સામે આવ્યું હતું. જો કે પછીથી આ બાબતે કોઈ પુરાવો મળ્યો ન હતો, જેથી તેની પુષ્ટિ શક્ય બની નહોતી. જોવા જેવી વાત એ છે કે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરના સેલેબ્સ અને મોડેલ્સ પોતાને સુંદર અને આકર્ષક બતાવવા માટે જાતજાતની કોસ્મેટિક અને સ્કિન સર્જરી કરાવતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. તાજેતરમાં ગ્લેમરવર્લ્ડમાં પણ આવા જ એક સર્જરીના કિસ્સાએ ખુબ ચર્ચા જગાવી છે જેમાં મોડેલે જાતે જ સ્પષ્ટતા કરી છે કે તેણી બે બાળકોની માતા છે પણ પહેલા જેવો જ જાતીય આનંદ મળી રહે એ માટે તેના પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કરાવ્યું.

    આગળ વાંચો, પ્રાઈવેટ પાર્ટનું આવું અનોખું ઓપરેશન કરાવવા કઈ બાબતે પ્રેરણા આપી?

  • જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મોડેલે આ સર્જરી માટે માહિતી આપતા વધુમાં જણાવ્યું છે કે, તેણીએ બે બાળકોની માતા બન્યા બાદ પોતાની સેક્સ લાઈફ વધુ સારી કરવા માટે 'ડિઝાઈનર વજીના'નું ઓપરેશન કરાવ્યું. આ ઓપરેશન પછી તેણી વધુ ઉત્તેજક orgasm મેળવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. 


    સોમરેસ્ટ-ટાઉન્ટોનની યાઝમીન જેમ્સ નામની 26 વર્ષીય મોડેલે આ સર્જરી બાબતે વધુ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં કોઈ દિમાગ વાપરવાનું ન હોવાથી તેણીના જાતીય સંબંધો વધુ ઉત્તેજક બનશે તેવી આશા સેવી રહી છે. 

  • જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બે બાળકોની માતા કે જેના સ્ટીફન રીક્સ નામના 32 વર્ષીય યુવક સાથે લગ્ન થયા છે, તેણીએ આ સર્જરી માટે અંદાજે 1 લાખ રૂપિયા એટલે કે £1,200 ખર્ચ કર્યા હોવાનું જણાવે છે. આ ઉપરાંત તેણીએ આ સર્જરીને રેકોર્ડ કરીને શૂટિંગ કરવા માટેની સહમતી દર્શાવી હતી. 

     

  • જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    તેણીની આ સર્જરી લગભગ આઠ મિનિટ સુધી ચાલી હતી અને 360 ટ્રીટમેન્ટ લીધી હતી. આ સર્જરીમાં એક સાધન 40C સુધીની ગરમી સાથે પ્રાઇવેટ પાર્ટમાં ઈન અને આઉટ કરીને તેના ટીસ્યુ ટાઈટ કરાયા હતા. 

     

  • જાતીય આનંદ મેળવવા કરાવ્યું પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન | Model went under rare surgery for looking good of body parts

    આ સર્જરી માટે યાઝમીન કહે છે કે,'આપણે બધાને પોતાના ચહેરા સારા અને આકર્ષક દેખાડવા ગમે છે, તો પછી આપણા પ્રાઇવેટ પાર્ટ કેમ નહીં? 'હું મારા ચહેરા માટે દેખરેખ રાખું છું, સંભાળ રાખું છું, તો પછી કેમ મારા શરીરના અંગોને સારા જોવા માટે કેમ રૂપિયા અને સમય ના ખર્ચુ?', એવું તેણીએ ઉમેર્યું હતું. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ